ETV Bharat / city

અમદાવાદ મનપાના વિપક્ષ નેતાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં કકળાટનો માહોલ - Congress

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાના રાજીનામાં બાદ હાલ કકરાટનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે તેને શાંત પાડવા માટે થઈ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા માહોલને શાંત કરવામાં આવી રહ્યો છે. નવા વિપક્ષ નેતા આવશે તેવું પણ તેમને જણાવ્યું હતું.

અમદાવાદ મનપાના વિપક્ષ નેતાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં કકળાટનો માહોલ

author img

By

Published : Oct 22, 2020, 4:49 AM IST

  • મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા રાજીનામુ આપતા કકળાટ
  • શાંત પાડવા કોંગ્રેસ પ્રમુખના પ્રયાસો શરૂ
  • નવા વિપક્ષ નેતા આવશે તેવું આપ્યું આશ્વાસનઃ અમિત ચાવડા

અમદાવાદઃ શહેર કોંગ્રેસના વિવાદનો મુદ્દો પણ બરાબરનો ગરમાયો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, અમારામાં કકળાટ નથી. ટૂંક સમયમાં નવા વિપક્ષ નેતા આવશે. દિનેશ શર્માએ અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું રટણ અમિત ચાવડા કરી રહ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં ચાલતા વિવાદને અમિત ચાવડાએ મોટું નિવેદન આપીને શાંત પાડવાની કોશિશ કરી છે.

અમદાવાદ મનપાના વિપક્ષ નેતાએ રાજીનામું આપતા કોંગ્રેસમાં કકળાટનો માહોલ

કોંગ્રેસમાં નવા વિપક્ષના નેતા આવશે

તેમણે વધુમાં જણાવ્યું કે શહેર કોંગ્રેસમાં કકળાટનો કોઈ મુદ્દો નથી. દિનેશ શર્માએ રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તે ઘરમેડે સમાધાન થશે. તેમણે ઉમેર્યું કે, ટૂંક સમયમાં કોંગ્રેસમાં નવા વિપક્ષના નેતા આવશે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.