ETV Bharat / city

Colleges start offline education: લાંબા ગાળે કેમ્પસમાં પાછાં ફર્યાં વિદ્યાર્થીઓ, ગાઈડલાઈનનું પાલન - કોરોના બીજી લહેર

રાજ્યમાં આજથી કોલેજો ( Colleges start offline education ) શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં સ્કૂલો કરતા કોલેજોમાં વધુ સંખ્યા જોવા મળી હતી અને કોલેજ દ્વારા પણ પુરતી તકેદારી રાખવામાં આવી હતી. થર્મલ ગન દ્વારા વિદ્યાર્થીઓને ચેક કરીને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હતો. 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવામાં આવ્યાં હતાં.

Colleges start offline education: લાંબા ગાળે કેમ્પસમાં પાછાં ફર્યાં વિદ્યાર્થીઓ, ગાઈડલાઈનનું પાલન

author img

By

Published : Jul 15, 2021, 8:19 PM IST

  • Colleges start offline education- આજથી રાજ્યમાં કોલેજો શરૂ
  • કોલેજોમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળી
  • કોરોના ગાઈડલાઈન પ્રમાણે વિદ્યાર્થીઓને કોલેજે બોલાવાયા
  • વિદ્યાર્થીઓને કોરોના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું : સંજય વકીલ

અમદાવાદઃ કોલેજ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ છે (Colleges start offline education ) કારણ કે દોઢ વર્ષ જેટલા સમયમાં બાદ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને તેમજ પોતાના કોલેજ મિત્રોને મળ્યાં હતાં. આ ઉપરાંત કોલેજ દ્વારા પણ વિદ્યાર્થીઓને થર્મલ ઘન અને સેનેટાઈઝર દ્વારા આવકારવામાં આવ્યાં હતાં. જ્યારે કોલેજો દ્વારા 50 ટકા સાથે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવામાં આવ્યાં છે અને વિદ્યાર્થીઓને કોરોના અંગે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. એચ.એ. કોમર્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને માસ્ક, સેનેટાઈઝર એટલે કે કોરોના કિટ આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પૂરતી તકેદારી

એચ. એ. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું કે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના હિતને( Colleges start offline education ) ધ્યાનમાં રાખીને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોરોના અંગે જાગૃતતા આવે તે માટે એક સ્પેશિયલ લેક્ચર પણ ગોઠવવામાં આવી રહ્યો છે. અગાઉથી જ અમે સંપૂર્ણ કોલેજને સેનેટાઈઝરથી સાફ કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે વાલીઓના સંમતિપત્રક પણ મંગાવ્યા છે. જો વિદ્યાર્થી સંમતિ પત્રક નહીં આવે તો તેને કોલેજમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.. જ્યારે જે વિદ્યાર્થીઓ કોલેજ આવવા માગતા નથી તે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપીશું.

થર્મલ ગન દ્વારા વિદ્યાર્થીઓને ચેક કરીને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હતો

આ પણ વાંચોઃ Vaccination : રાજ્યમાં કોરોનાનું રસીકરણ બુધવાર અને રવિવારે રહેશે બંધ

વિદ્યાર્થિની સાથે વાત કરતા તેણે જણાવ્યું કે દોઢ વરસ બાદ આજે કોલેજ ફ્રેન્ડને અને શિક્ષકોને મળીને આનંદ થયો. અત્યારે ( Colleges start offline education ) ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં અમે ખૂબ જ ખુશ છીએ. કારણકે ઓનલાઇન શિક્ષણમાં ટેકનિકલ ખામીના કારણે અમે યોગ્ય રીતે ભણી શકતા ન હતાં. હાલમાં તો કોલેજો શરૂ થતા અમને એક ખુશીની લાગણી છે. ત્યારે કોરોનાકાળ દરમિયાન અમે જુદી જુદી એક્ટિવિટી કરી રહ્યાં હતાં. હાલમાં કોલેજ શરૂ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેમાં ખુશીની લાગણી ( Colleges start offline education ) છવાઇ છે ત્યારે કોલેજ દ્વારા પણ Corona guideline નું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈપણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે રીતે કોલેજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોનાના કેસમાં ફરી વધારો, 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.