ETV Bharat / city

ગુજરાતી કલાકારોના નવા ટ્રેન્ડિંગ ગરબા જૂઓ એક ક્લિકમાં.... - સોના નો ગરબો

ગુજરાતના ખ્યાતનામ કલાકારો (Famous actors of Gujarat) આદિત્ય ગઢવી, કિંજલ દવે, ફાલ્ગુની પાઠક, કીર્તિદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, ઓસમાણ મીર, ગીતા રબારીના નવા ટ્રેન્ડિંગ ગરબા (new trending Garba of Gujarati artists) જૂઓ એક ક્લિકમાં....

ગુજરાતી કલાકારોના નવા ટ્રેન્ડિંગ ગરબા જૂઓ એક ક્લિકમાં....

author img

By

Published : Sep 25, 2022, 1:43 PM IST

Updated : Sep 25, 2022, 3:35 PM IST

ન્યૂઝ ડેસ્ક : ગુજરાતના ખ્યાતનામ કલાકારો (Famous actors of Gujarat) આદિત્ય ગઢવી, કિંજલ દવે, ફાલ્ગુની પાઠક, કીર્તિદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, ઓસમાણ મીર, ગીતા રબારીના નવા ટ્રેન્ડિંગ ગરબા (new trending Garba of Gujarati artists) જૂઓ એક ક્લિકમાં....

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આદિત્ય ગઢવી : ગુજરાતના સૌથી નાની ઉંમરના લોકગાયક આદિત્ય ગઢવી છે. ગુજરાતના લોકસંગીતની ઓળખને જાળવી રહ્યા છે. લોકગાયક તરીકે આદિત્ય ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આદિત્ય ગઢવીનો નવો ગરબો 'આંગણીયે આવો' રિલીઝ કરવામાં આવેલ છે.

કિંજલ દવે : કિંજલ દવે ગુજરાતી સિંગર છે. કિંજલ દવેએ 2015માં ગીત 'ચાર ચાર બંગડીવાલી ગાડી' એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. નોનસ્ટોપ ત્રાંતાલી ગરબાના નિર્માતા લલિત દવે, સિંગર કિંજલ દવે, મ્યૂઝિક અરેન્જમેન્ટ અલ્પેશ પંચાલ દ્વારા કરવામાં આવેલ છે.

કીર્તિદાન ગઢવી : કીર્તિદાન ગઢવી ગુજરાતી સિંગર છે. કીર્તિદાન ગઢવી એક ડાયરાની ફ્રી રૂપિયા 3 લાખ થી 4 લાખ લે છે. 2015ની સાલમાં રાજ્ય સરકારે તેમણે એવોર્ડ આપ્યો હતો. કીર્તિદાન ગઢવીએ એક ભજનિક તરીકે નામના મેળવેલ છે. કીર્તિદાન ગઢવીનો નવો ગરબો 'ઢોલ વાગે' લીઝ કરવામાં આવ્યો છે.

ફાલ્ગુની પાઠક : ફાલ્ગુની પાઠક પર્ફોર્મિંગ કલાકાર અને સંગીતકાર છે. તેણીનું સંગીત ગુજરાત રાજ્યના પરંપરાગત સંગીત સ્વરૂપો પર આધારિત છે. 1987 માં તેણીની વ્યાવસાયિક શરૂઆતથી તેણી ભારતભરમાં એક વિશાળ ચાહક આધાર સાથે કલાકાર તરીકે વિકસિત થઈ છે. ફાલ્ગુની પાઠકનું નવો ગરબો રિલીઝ કરવામાં આવેલ છે.

ઐશ્વર્યા મજમુદાર : ઐશ્વર્યા મજમુદાર ગુજરાતી સિંગર છે. તેણીએ 15 વર્ષની ઉંમરે 2007-08નો મ્યુઝિકલ રિયાલિટી શો STAR વોઈસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદ જીત્યા બાદ લોકપ્રિયતા મેળવી હતી. આખા શો દરમિયાન નિર્ણાયકો દ્વારા તેણીના અભિનય માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને અન્વેષા દત્તા ગુપ્તા સાથે સ્પર્ધા જીતી હતી. ઐશ્વર્યા મજમુદારનો નવો ગરબો 'માં તમે' અને 'ચાંદલીયો ઉગ્યો રે' રિલીઝ કરવામાં આવ્યો છે.

ગીતા રબારી : ગીતા રબારી ગુજરાતી સિંગર છે. ગીતા રબારીનો નવો ગરબો 'સોના નો ગરબો' રિલીઝ કરવામાં આવ્યો છે.

Last Updated : Sep 25, 2022, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.