બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પંચમહાલના હાલોલ ખાતે આવેલા JCB પ્લાન્ટની (British PM Boris Johnson at the Halol JCB plant) મુલાકાત લીધી હતી. હાલોલ GIDCમાં આ પ્લાન્ટ આવેલો છે. સેનાના 2 2 ચોપર દ્વારા તેઓ હાલોલ પહોંચ્યા હતા.
Boris Johnson Gujarat Visit Live Update: બ્રિટનના PM બોરિસ જોન્સને હાલોલના JCB પ્લાન્ટની લીધી મુલાકાત - બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન હાલોલ JCB પ્લાન્ટ ખાતે
13:26 April 21
બ્રિટિશ PMએ હાલોલ JCB પ્લાન્ટની મુલાકાત કરી, સેનાના 2 ચોપર સાથે પહોંચ્યા હાલોલ
13:25 April 21
અહીંસાથી દુનિયા કઈ રીતે બદલી શકાય તે ઉદાહરણ મહાત્મા ગાંધીજીએ પૂરું પાડ્યુંઃ બોરિસ જોન્સન
-
યુ.કે. ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતથી કરી હતી. ગાંધી આશ્રમ ખાતે તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો હતો pic.twitter.com/YL3k7k0KBP
— CMO Gujarat (@CMOGuj) April 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">યુ.કે. ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતથી કરી હતી. ગાંધી આશ્રમ ખાતે તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો હતો pic.twitter.com/YL3k7k0KBP
— CMO Gujarat (@CMOGuj) April 21, 2022યુ.કે. ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાતથી કરી હતી. ગાંધી આશ્રમ ખાતે તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો હતો pic.twitter.com/YL3k7k0KBP
— CMO Gujarat (@CMOGuj) April 21, 2022
13:20 April 21
બ્રિટનના PM ગાંધી આશ્રમ મુલાકાતે આવ્યા ત્યારે તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
-
વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનને 'ગાઈડ ટુ લંડન' અને 'ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન' એમ બે પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન તેમણે આશ્રમની પાછળના ભાગે અમદાવાદની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટને પણ નિહાળ્યું હતું. pic.twitter.com/Zp8P54MrFP

">વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનને 'ગાઈડ ટુ લંડન' અને 'ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન' એમ બે પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન તેમણે આશ્રમની પાછળના ભાગે અમદાવાદની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટને પણ નિહાળ્યું હતું. pic.twitter.com/Zp8P54MrFP
— CMO Gujarat (@CMOGuj) April 21, 2022વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનને 'ગાઈડ ટુ લંડન' અને 'ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન' એમ બે પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. ગાંધી આશ્રમની મુલાકાત દરમ્યાન તેમણે આશ્રમની પાછળના ભાગે અમદાવાદની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટને પણ નિહાળ્યું હતું. pic.twitter.com/Zp8P54MrFP
— CMO Gujarat (@CMOGuj) April 21, 2022
11:25 April 21
અદાણી શાંતિગ્રામ ખાતે બ્રિટનના PMના સ્વાગતની તૈયારી
11:09 April 21
ટૂંક સમયમાં બ્રિટનના વડાપ્રધાન પહોંચશે અદાણી શાંતિગ્રામ
બ્રિટનના વડાપ્રધાન ટૂંક જ સમયમાં અદાણી શાંતિગ્રામ (Britain PM at Adani Shantigram) પહોંચશે. અહીં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની વચ્ચે મહત્વની બેઠક થશે.
10:47 April 21
ગાંધી આશ્રમમાં બોરિઝ જોન્સને રેટિયો કાંત્યો
બ્રિટનના વડાપ્રધાન ગુજરાત મુલાકાત દરમિયાન સૌથી પહેલા ગાંધી આશ્રમ પહોંચ્યા છે. અહીં તેમણે રેંટિયો પણ કાંત્યો હતો. આ ઉપરાંત તેમણે વિઝિટર બૂકમાં નોંધ પણ લખી હતી.
10:03 April 21
બ્રિટનના PMએ ગાંધી આશ્રમની લીધી મુલાકાત
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગાંધી આશ્રમ (Britain PM Boris Jhonson at Gandhi Ashram) પહોંચ્યા છે. અહીં તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે.
09:07 April 21
ઉચ્ચ અધિકારીઓએ બોરિસ જોન્સનનું અભિવાદન કર્યું
09:07 April 21
અમદાવાદ એરપોર્ટ ખાતે બ્રિટનના PM બોરિસ જોન્સન

રાજ્યપ્રધાન જગદીશ પંચાલે બોરિસ જોન્સનનું સ્વાગત કર્યું
09:07 April 21
અમદાવાદના મેયર કિરીટ પરમારે બોરિસ જોન્સનનું અભિવાદન કર્યું
09:06 April 21
CM ભૂપેન્દ્ર પટેલે બોરિસ જોન્સનનું અભિવાદન કર્યું
08:15 April 21
બ્રિટનના PM બોરિસ જોન્સનનું અમદાવાદમાં આગમન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી છે. ત્યારે આજે સવારે તેઓ અમદાવાદ પહોંચી ગયા છે. તે દરમિયાન રાજ્યના રાજ્યપાલ, મુખ્યપ્રધાન, શિક્ષણ પ્રધાન, અમદાવાદના મેયર, અમદાવાદના પોલીસ કમિશનરે તેમનું સ્વાગત કર્યું હતું. ઢોલનગારા અને સાંસ્કૃતિક વાદન વગાડીને બ્રિટનના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ તરફ બોરિસ જોન્સનને ગાંધી આશ્રમ પાસે આવકારવા માટે વિદ્યાર્થીઓ અને લોકોની ભીડ ઉમટી છે.