ETV Bharat / city

વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા ધમણ 3 વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યા - Bhupendrasinh Chudasama

મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા ધમણ 3 લેટેસ્ટ વર્ઝન વેન્ટિલેટર વિરમગામ ગાંધી હોસ્પિટલમાં ભેટ આપ્યા છે. ભોજવા કોરોના કેર સેન્ટરની ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી અને વિરમગામ વિસ્તારની કોરોનાની સ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો. જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસીહ ડોડીયાએ વિરમગામમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

hospital
વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા ધમણ 3 વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યા
author img

By

Published : May 5, 2021, 1:05 PM IST

● મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા ધમણ 3 વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યા
● વિરમગામ ગાંધી હોસ્પિટલ ધમણ 3 લેટેસ્ટ વર્ઝન વેન્ટિલેટર આપવામાં આવ્યા
● વિરમગામના ભોજવામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોવિડ સેન્ટરની મુલાકાત લીધી

અમદાવાદ : કોરોનાવાયરસએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરરોજન કેસોની સંખ્યા વધી રહી છે. વધતા જતાં સંક્રમણને પગલે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિરમગામના કોવિડ સેન્ટરની ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી.

ધમણ 3 વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યા

વિરમગામ ગાંધી હોસ્પિટ ને મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા ધમણ 3 લેટેસ્ટ વર્ઝન વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યા હતા. મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા ભરૂચ,અંકલેશ્વર,અમદાવાદ,મહેસાણા અને વિરમગામ સહિત 10 વેન્ટિલેટર મશીન ભેટ આપ્યા છે અને સંઘ વિચાર પરિવાર અમદાવાદ ખાતે પણ એક શબવાહિની પણ ડોનેટ કરવામાં આવી છે અને 5 લિટરના ઓક્સિજન મશીન રેડ ક્રોસ અમદાવાદ 10 નંગ,અમદાવાદ કલેકટર ઓફિસ 10 નંગ,ભરૂચ કલેકટર ઓફિસ 12 નંગ તેમજ અલગ અલગ ઠેકાણે સેવાકીય સંસ્થાઓ માં કુલ 100 નંગ 5 લિટરના ઓક્સિજન મશીન ડોનેટ કરેલા છે.

વિરમગામ ગાંધી હોસ્પિટલ ખાતે મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા ધમણ 3 વેન્ટિલેટર ભેટ આપવામાં આવ્યા
શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાં રહ્યા હાજર

મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ દ્વારા વિરમગામ સેવાસદન ખાતે ધમણ 3 વેન્ટિલેટર રમેશભાઈ પટેલ મેઘમણી ઓગૌનીકસ લિમિટેડ ડિરેક્ટ દ્વારા ભેટ અપાયું ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,કલેક્ટર,નાયબ કલેકટર સુરભી ગૌત, ASP ડો લવિના સિન્હા પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા,ભાજપ જીલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયા,બ્લોક હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા,નગરપાલિકા પમુખ નગરપાલિકા ઉપ પમુખ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રીનાબેન પંડ્યા અને સામાજિક સંસ્થાના કાર્યકરો આગેવાનો મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બી.જે.મેડિકલ કોલેજના MBBS કરતા વિદ્યાર્થીઓ કોરોનાની ડ્યુટી નહિ કરે

માનવ સેવા એ જ પ્રભુસેવા મેઘમણી પરિવારે આ સૂત્રને સાર્થક કરી બતાવ્યું.

મેઘમણી પરિવાર માનવસેવાના કાર્યમાં હંમેશા તત્પર પણ રહે છે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સેવાકીય સંસ્થાઓમાં પરીવાર દાન કરતો રહેતો હોય છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મેઘમણી પરિવાર તરફથી ધમણ 3 વેન્ટિલેટર,પાંચ લિટરના ઓક્સિજન બોટલ અને શબવાહિની અને ભરૂચ જિલ્લામાં છારોડી,વિરમગામ,માંડલ વિસ્તારમાં જરૂરીયાત મંદને રાસન કિટ,માસ્ક સેનેટાઈઝર વગેરે આપી માનવ સેવાના કાર્યો હંમેશા કરતા રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.