ETV Bharat / city

ધારાસભ્ય આશા પટેલનો મૃતદેહ સિદ્ધપુર ખાતે પંચ મહાભૂતમાં વિલીન, અનેક નેતાઓ રહ્યા ઉપસ્થિત

ઊંઝાના ધારાસભ્ય આશા પટેલનું ગઇકાલે રવિવારે અવસાન થયું હતું. આજે ઊંઝાથી વિસોળ ગામ સુધી અંતિમ દર્શન માટે અંતિમ યાત્રા કાઢવામાં(Funeral of MLA Asha Patel) આવી છે અને આ અંતિમ યાત્રામાં મુખ્યપ્રધાન તેમજ રાજકીય નેતાઓ,આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા(Political leaders attended the funeral) છે. પાર્થિવ દેહને સિદ્ધપુર સરસ્વતી મુક્તિ ધામ ખાતે અગ્નિદાહ આપવામાં આવશે.

ભાજપના ધારાસભ્ય આશા પટેલના સિદ્ધપુર ખાતે આજે અંતિમ સંસ્કાર, મૃતદેહને તેમના વતન વિસોળ લઈ જવાશે

author img

By

Published : Dec 12, 2021, 4:28 PM IST

Updated : Dec 13, 2021, 1:22 PM IST

  • પાર્થિવ દેહને સિદ્ધપુર સરસ્વતી મુક્તિ ધામ ખાતે અગ્નિદાહ આપવામાં આવશે
  • અંતિમ યાત્રામાં મુખ્યપ્રધાન તેમજ રાજકીય નેતાઓ,આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા
  • મૃતદેહને તેમના વતન વિસોળ લઈ જવાયો

ન્યૂઝડેસ્ક : આજ રોજ ધારાસભ્ય આશા પટેલની અંતિમયાત્રા(Funeral of MLA Asha Patel) ઊંઝા APMCથી વિસોળ ગામ સુધી અંતિમ દર્શન માટે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે કાઢવામાં આવી છે. જે અંતિમયાત્રમાં મુખ્યપ્રધાન, તેમજ રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા(Political leaders attended the funeral) હતા. તેમના પાર્થિવ દેહને આજે સિદ્ધપુરનાં સરસ્વતી મુક્તિ ધામમાં અગ્નિદાહ આપવામાં આવશે જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવાામાં આવી છે. તેમજ આજે ઊંઝા APMCમાં એક દિવસ માટે શોક પાળવામાં આવ્યો છે જેનાં પગલે APMC આજે એક દિવસ માટે બંધ રાખવામાં આવશે.

ભાજપના ધારાસભ્ય આશા પટેલ

અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં

મહેસાણાના ઊંઝાના ભાજપનાં 44 વર્ષના ધારાસભ્ય આશા પટેલને ડેન્ગ્યુ થતા (BJP MLA Asha Patel gets dengue ) બે દિવસથી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં (BJP MLA in Ahmedabad Hospital) દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં આજે તેમનું અવસાન થયું છે. આશા બહેનને ડેન્ગ્યુ થતા તેમને પહેલા મહેસાણા અને પછી અમદાવાદની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં બે દિવસની સારવાર દરમ્યાન સૌથી પહેલાં તેમનું લિવર ફેઇલ થયું ત્યારબાદ ધીમેધીમે કિડની, ફેફસાં જેવા અંગો કામ કરતા બંધ થયા હતાં.

આશા બહેનનો મૃતદેહ ઉંજા પહોંચ્યો

આશા બહેનનો મૃતદેહ ઉંજા લઇ જવાયો

આશા બહેનના અવસાન બાદ પરીવારજનો તેમના મૃતદેહ સાથે બપોરે ઉંજા પહોંચ્યાં હતાં જ્યાં લૌકિક વિધી કર્યા બાદ ઉંજાના માર્કિંગયાર્ડમાં તેમનો મૃતદેહ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને ભાજપના નેતાએ તેમને શ્રદ્ધાંજલી આપી હતી. આજે સવારે પાર્થિવ દેહ સાથે નગરયાત્રા યોજવામાં આવી છે. ત્યાર બાદ આશાબહેનનો પાર્થિવદેહ તેમના વતન વિશોળ ગામે લઇ જવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ તેમના અંતિમ દર્શન કર્યાં હતાં. વતનથી તેમનો મૃતદેહ સિદ્ધપુર ખાતે લઇ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

APMC લઇ જવાયો પાર્થિવ દેહ

ઊંઝા APMC માં સક્રિય હતા આશા પટેલ

આશા પટેલ ભાજપ પક્ષમાંથી ઊંઝાના ધારાસભ્ય હતા. પોતાની રાજકિય કારકિર્દીની શરૂઆતમાં તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા, ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ ઊંઝા APMCના સક્રિય સભ્ય હતા. તેઓ પાટીદાર સમાજના દરેક કાર્યક્રમમાં આગળ પડતો ભાગ ભજવતા હતા.

ભાજપના ધારાસભ્ય આશા પટેલના સિદ્ધપુર ખાતે આજે અંતિમ સંસ્કાર, મૃતદેહને તેમના વતન વિસોળ લઈ જવાશે

મુખ્યપ્રધાન સહિત ભાજપના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

આશા પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે APMC ખાતે અંતિમ દર્શન માટે લવાયો ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋત્વિક પટેલ સહિત ભાજપના અગ્રણી રાજ્ય તથા સ્થાનિક કક્ષાના અનેક નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન, ગૃહપ્રધાન શાહ સહિતનાં નેતાઓએ આર્પી શ્રદ્ધાંજલિ

આશા બહેનના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ આશા બહેનના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રમાં આશા બહેનનું યોગદાન હંમેશા યાદ રહેશે. ગૃહપ્રધાન અમિતશાહે પણ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત રાજ્યપાલ, મુખ્યપ્રધાન સહિતના અગ્રણી નેતાઓએ નિધન પર શોકવ્યક્ત કર્યો હતો.

આશા બહેનના મોટા ભાગના અંગ થયા હતા ફેઇલ

આશાબહેનની સારવાર ચાલતી હતી ત્યારે હોસ્પિટલના ડિરેક્ટર વી. એન. શાહે જણાવ્યું મુજબ આશા પટેલના મોટા ભાગના અંગ ફેઇલ થઈ (Most of Asha Patel's limbs failed) ગયા હતા અને આવા સંજોગોમાં સાજા થવાનો ચાન્સ બહુ ઓછો હતા. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ (Asha Patel on Life Support System) પર રાખવામાં આવ્યા હતા અને તેમનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો: ઊંઝાના ધારાસભ્ય ડોકટર આશાબહેન પટેલની જીવન સફર

ધારાસભ્ય આશાબેન પટેલનાં નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન શાહ સહિત અગ્રણી નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ

Last Updated : Dec 13, 2021, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.