ETV Bharat / city

ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ - Kisan sangathan president

ગુજરાતમાં સક્રિય થયેલી આમ આદમી પાર્ટી (Gujarat Aap on Bjp) ભાજપ સરકાર પર શૌચાલયમાં 567 કરોડનું કૌભાંડ, પરિવારના ખોટા આઇ.ડી.બનાવ્યાનો આરોપ, એક જ શૌચાલયને બે થી ચાર વખત બતાવીને કૌભાંડના આક્ષેપ કર્યા છે.

ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ
ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ
author img

By

Published : Feb 20, 2022, 10:48 PM IST

અમદાવાદ: ગુજરાતમાં શૌચાલયમાં કૌભાંડ કર્યાનો આરોપ આમ આદમી પાર્ટી (Gujarat Aap on Bjp) ભાજપ સરકાર પર કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ સરકારના કદાવર નેતાની છત્રછાયામાં 567કરોડનું કૌભાંડ (Bjp do scam) કરવામાં આવ્યુ છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભાજપ સરકાર લાગુ કરવામાં આવેલી મહત્તમ યોજના કૌભાંડ કરવામાં આવે છે. જે ખેડૂત પાક વીમા હોય કે પછી કિસાન સન્માન નિધિ યોજના (Kisan sanman nidhi scheme)માં કૌભાંડ ચારવામાં આવતું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ

આ પણ વાંચો: Ahmedabad serial blast: મૃત્યુદંડના 3 દોષિતોએ દાવો કર્યો છે કે ઈર્ષ્યાથી તેમની સામે જુબાની આપી

શૌચાલયને બે ત્રણ વાર બતાવી

કિસાન સંગઠન પ્રમુખ (Kisan sangathan president) રાજુભાઇ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના વડાલા, અન્યાલી અને લખતર જેવા ગામોમાં એક જ શૌચાલયને બે-ત્રણ વાર બતાવી કૌભાંડ કરવામા આવ્યું છે. લાભાર્થીઓના ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ, કેટેગરી અને ઘરના સભ્યના નામ બદલીને એક શૌચાલયને બે ત્રણ વાર બતાવીને અમારી ચકાસણી મુજબ 15 ટકા અંદાજિત 567 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી શંકા છે.

ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ
ભાજપ એટલે ભ્રષ્ટાચાર,ભય અને ભૂખ :આપ

આ પણ વાંચો: શું ભારતમાં વિદેશી નાગરિક ચૂંટણી પ્રચાર કરી શકે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.