ETV Bharat / city

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની પીએમ મોદીને સલાહ - Attack on Arvind Kejriwal

આજે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ( Rajasthan Chief Minister Ashok Gehlot ) ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઇ ગુજરાતના પ્રચારમાં ( Ashok Gehlot on Gujarat tour ) આવ્યાં છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ગુજરાતમાં જ PMO ખોલવી ( Ashok Gehlot advice to PM Modi ) જોઈએ. યૂપીમાં ચૂંટણી જીત્યા પછી તેમણે ગુજરાતમાં ધામા નાંખ્યા છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની પીએમ મોદીને સલાહ

author img

By

Published : Oct 18, 2022, 10:07 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નો મહાસંગ્રામ બરાબરનો જામ્યો છે. એક પછી એક નેતાઓ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે.તો કોંગ્રેસના નેતાઓ હવે ગુજરાતમાં પ્રચારમાં ( Ashok Gehlot on Gujarat tour ) આવી રહ્યાં છે. આ વચ્ચે આજે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ( Rajasthan Chief Minister Ashok Gehlot ) ગુજરાત પ્રવાસે આવ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર વાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગુજરાતમાં જ PMO ખોલવી ( Ashok Gehlot advice to PM Modi ) જોઈએ. યૂપીમાં ચૂંટણી જીત્યા પછી તેમણે ગુજરાતમાં ધામા નાંખ્યા છે.

પીએમ મોદીએ ગુજરાતમાં જ PMO ખોલવી જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગુજરાત પ્રવાસના લઈને પ્રહાર અશોક ગહેલોતે ( Rajasthan Chief Minister Ashok Gehlot ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગુજરાત પ્રવાસના લઈને પ્રહાર કરતાં કહ્યું હતું કેઆપણે જાણીએ છીએ કે ચૂંટણી નજીક આવી રહી છે અને જે રીતે ગુજરાતમાં કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે વારંવાર ગુજરાતમાં આવી રહ્યા છે જ્યારથી તેમને ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતી છે ત્યારથી બીજા દિવસથી તેઓ ગુજરાતમાં તેમણે પોતાના ધામા નાખ્યા છે. નરેન્દ્ર મોદી જે રીતે ગુજરાતમાં આવી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે એક પીએમઓ તેમણે ગુજરાતમાં જ ખોલી દેવો જોઈએ તો કમ સે કમ દિલ્હીનું કામ ( Ashok Gehlot advice to PM Modi ) અહીંથી થતું રહેશે.

સરકારી મશીનરીનો દુરુપયોગ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી જીતવા માટે થઈને સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યા છે આવી હાલતની અંદર ગુજરાતમાં ચૂંટણી થવા જઈ રહી છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે એનો ઉદેશ્ય એક જ છે કે આપણું લોકતંત્ર મજબૂત થાય અને આપણા દેશમાં ભાઈચારો, અને પ્રેમ હોય.

અરવિંદ કેજરીવાલ પર પ્રહાર અશોક ગહેલોતે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તેઓ પણ મોદીજીના ભાઈ જેવા જ છે. બોલવામાં અને કામ કરવામાં તેઓ મોદીજીથી ઓછા નથી. અત્યારથી જ દેશને એક નંબર બનાવવાની વાતો કરી રહ્યા છે. પંજાબમાં જીતવાનું કારણ કોઈ પણ હોઈ શકે છે. આમ આદમી પાર્ટી પર વધુ પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં આવીને દિલ્હીની જેમ વીજળી, શિક્ષણ, મફત આપવાની વાત કરી રહ્યા છે. અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ગામડામાં પણ પોતાનો જોરશોર પ્રચાર કરી રહી છે અને આ વખતે અમે જ્યાં પણ ગયા છીએ ત્યાં એવું જ લાગી રહ્યું છે કે આ વખતે જનતાનો મૂડ બદલાયો છે અને આ વખતે અમે બદલાવ ( Gujarat Assembly Election 2022 ) લાવીને રહીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.