ETV Bharat / city

Amit Shah Gujarat visit : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 એપ્રિલથી ગુજરાત પ્રવાસે, કાર્યક્રમો જાણો

author img

By

Published : Apr 4, 2022, 8:47 PM IST

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના (Gujarat Assembly Elections 2022 ) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ટૂંક જ સમયમાં કેન્દ્રીય ગૃહપ્રધાન (Amit Shah Gujarat visit ) ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.10-11 એપ્રિલની તેમની મુલાકાતનું પ્રયોજન જાણો.

Amit Shah Gujarat visit : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 એપ્રિલથી ગુજરાત પ્રવાસે, કાર્યક્રમો જાણો
Amit Shah Gujarat visit : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 એપ્રિલથી ગુજરાત પ્રવાસે, કાર્યક્રમો જાણો

અમદાવાદ- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના (Gujarat Assembly Elections 2022 ) પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાતમાં આંટા વધ્યા છે. એક મહિનાની અંદર કેન્દ્રીય ગૃહપ્રધાન (Amit Shah Gujarat visit ) ફરી ગુજરાતની મુલાકાતે લેશેે.

કેન્દ્રીય ગૃહપ્રધાનના ગાંધીનગર ખાતેના કાર્યક્રમ -કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાના લોકસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 10 તારીખે ગાંધીનગર ખાતે નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું (Gujcomasol Bhavan in Gandhinagar)લોકાપર્ણ કરશે. લોકાર્પણ બાદ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ માટે 09 એપ્રિલે રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ આવશે.

આ પણ વાંચોઃ Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા

વિવિધ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત - કેન્દ્રીય ગૃહપ્રધાને તાજેતરમાં પોતાના મતવિસ્તારમાં આવેલ કલોલ તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. હોવી 10 અને 11 એપ્રિલે તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી (Amit Shah Gujarat visit ) આપશે.

આ પણ વાંચોઃ Amit Shah to Corporators : આ વખતે એવી મહેનત કરો કે ભાંગફોડ ન કરવી પડે શાહની ટકોર

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડરની લેશે મુલાકાત - અમિત શાહ ગુજરાતમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટની મુલાકાત (Amit Shah Visits India-Pakistan Border Nadabet)લેશે. ત્યાં પણ વિકાસ કાર્યની યોજનાના લોકર્પણની શકયતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.