જાહેરમાં ધ્રુમપાન કે તમાકુના સેવન કરનારા સામે કાર્યવાહી કરવાનો કાયદો કેટલાય સમયથી અમલમાં છે. પોલીસ દ્વારા તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક કે હોસ્પિટલની બહાર તમાકુનું વેચાણ કરવું પણ ગુનો બને છે ત્યારે આજે 'એન્ટી ટોબેકો ડે' નિમિતે સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તમાકુનું સેવન અને વેચાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ દંડની રકમ ગરીબ દર્દીઓને ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય, તમાકુનું સેવન કરનારને દંડાશે - Etv Bharat
અમદાવાદ: આજે 'એન્ટી ટોબેકો ડે' છે, જે નિમિતે લોકોમાં તમાકુનું વ્યસન ના કરવા જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે પૈકી સિવિલ હોસ્પિટલમાં પણ રેલી યોજાઈ હતી. આજના દિવસે સિવિલ હોસ્પિટલ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તમાકુનું સેવન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરમાં ધ્રુમપાન કે તમાકુના સેવન કરનારા સામે કાર્યવાહી કરવાનો કાયદો કેટલાય સમયથી અમલમાં છે. પોલીસ દ્વારા તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક કે હોસ્પિટલની બહાર તમાકુનું વેચાણ કરવું પણ ગુનો બને છે ત્યારે આજે 'એન્ટી ટોબેકો ડે' નિમિતે સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તમાકુનું સેવન અને વેચાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ દંડની રકમ ગરીબ દર્દીઓને ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
આજે એન્ટી ટોબેકો ડે છે જે નિમિતે લોકોમાં તમાકુનું વ્યસન ના કરવા જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમ યોજાય હતા જે પૈકી સિવિલ હોસ્પિટલમાં પણ રેલી યોજાઈ હતી.આજમાં દિવસે સિવિલ હોસ્પિટલ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તમાકુનું સેવન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
Body:જાહેરમાં ધ્રુમપાન કે તમાકુના સેવન કરનાર સામે કાર્યવાહી કરવાનો કાયદો કેટલાય સમયથી અમલમાં છે.પોલીસ દ્વારા તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત શૈક્ષણિક કે હોસ્પિટલની બહાર તમાકુનું વેચાણ કરવું પણ ગુનો બને છે.ત્યારે આજે એન્ટી ટોબેકો ડે નિમિત્ર સિવિલ હોસ્પિટલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તમાકુના સેવન અને વેચાણ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.આ દંડની રકમ ગરીબ દર્દીઓને ઈલાજ માટે કરવામાં આવશે..
બાઇટ- ડૉ. એમ.એમ.પ્રભાકર ( સુપરિટેનડેન્ટ- સિવિલ હોસ્પિટલ)
Conclusion: