ETV Bharat / city

ગાય મુદ્દે એએમસી જનરલ બોર્ડ ગરમાયું, મેયર અપક્ષ કોર્પોરેટર પાસે જવાબ માગશે - અંતિમ જનરલ બોર્ડ

દિવાળી પહેલા અમદાવાદ કોર્પોરેશન ( Ahmedabad Corporation )ના અંતિમ જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા અનેક પ્રશ્નો ( Discussion on Ahmedabad Civic Problems ) ને લઈને આકરો મિજાજ દર્શાવાયો હતો. અપક્ષ કોર્પોરેટર દ્વારા ગાયના છોડવા પર બોલાતા ભારે હંગામો ( AMC General Board heated up on cow issue ) થતા ભાજપ અને કૉંગ્રેસના કોર્પોરેટર સામસામે આવી ગયાં હતાં.

ગાય મુદ્દે એએમસી જનરલ બોર્ડ ગરમાયું, મેયર અપક્ષ કોર્પોરેટર પાસે જવાબ માગશે

author img

By

Published : Oct 12, 2022, 7:36 PM IST

અમદાવાદ અમદાવાદ કોર્પોરેશન ( Ahmedabad Corporation ) દિવાળી પહેલા અંતિમ જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા શહેરમાં ભળેલા વિસ્તારમાં ગંદકી સામ્રાજ્ય, હેરિટેજ સ્થળો ગંભીર હાલત, ખારીકટ કેનાલ જેવા ( Discussion on Ahmedabad Civic Problems ) પ્રશ્નોને લઈને આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં. અપક્ષ કોર્પોરેટર ગાયના છોડવા પર બોલતા ભારે હંગામો ( AMC General Board heated up on cow issue ) થતા ભાજપ અને કૉંગ્રેસના કોર્પોરેટર સામસામે આવી જતા એએમસી જનરલ બોર્ડ સ્થગિત કરવું પડ્યું હતું.

વિપક્ષ કોંગ્રેસનો આકરો મિજાજ

વહેલું જનરલ બોર્ડ મળ્યું અમદાવાદ કોર્પોરેશન ( Ahmedabad Corporation )દ્વારા દર મહિનાના અંતે જનરલ બોર્ડ મળતું હોય છે. ત્યારે આ માસના અંતે દિવાળી હોવાથી વહેલું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં શહેરની સમસ્યા લઈને વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો કે ટ્રિપલ એન્જીન સરકાર હોવા છતાં શહેરની જનતા અનેક ( Discussion on Ahmedabad Civic Problems ) સમસ્યા સામનો કરવો પડી રહ્યો છે.

મત મેળવવા નવા વિસ્તાર ઉમેરવામાં આવે છે અમદાવાદ કોર્પોરેશન ( Ahmedabad Corporation ) વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ ( Congress Leader Shehzad Khan Pathan ) જણાવ્યું હતું કે જયારે ચૂંટણી આવે છે. તે સમયે મત મેળવવા નવા નવા વિસ્તાર અને વોર્ડ ઉમેરવામાં આવે છે પણ તેને જે સુવિધા મળવી જોઈએ તે આપવામાં આવતી નથી. બોપલ,ઘુમા,શીલજ,કાળી ગામ કોર્પોરેશન 3 વર્ષથી ભેળવવામાં આવ્યા છે પણ હજુ તે વિસ્તારમાં સારી સુવિધા આપવામાં કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે. ખાસ કરીને બોપલ,ઘુમા વિસ્તારમાં સાફસફાઈને લઈ દેશના ગૃહપ્રધાનને ચિંતા કરવી પડે તે કોર્પોરેશન માટે શરમજનક બાબત લઇ શકાય છે.

161 હેરિટેજ જગ્યા જર્જરિત વધુમાં વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર દેશનું પ્રથમ હેરિટેજ શહેર છે.જેમાં 382 જગ્યા હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી 161 જેટલા હેરિટેજ સ્થળોની હાલત બિસ્માર જોવા મળી રહી છે. જેમાંથી 21 જેટલા મંદિર પણ બિસ્માર હાલત જોવા મળી રહ્યા છે. જેથી શહેરને હેરિટેજ દરજ્જો જળવાઈ રહે તે માટે આ તમામ જગ્યા યોગ્ય જાળવણી થાય અને તાત્કાલિક રીનોવેશન કરવામાં આવે તેવી માંગણી કરવામા આવી છે.

શહેરના કમિશનર કમલમથી નક્કી ન થવા જોઈએ અમદાવાદ શહેરના કમિશનરની બદલી થઈ છે. ત્યારે થોડાક દિવસ પહેલા પણ સી.આર.પાટીલ દ્વારા અમદાવાદ શહેરના કમિશનર નિમણૂક વાત કરી છે. પણ અમદાવાદ શહેરનો જે વિકાસ કરી શકે છે અને શહેરની જનતાની ચિંતા કરે તેવા કમિશનર હોવા જોઈએ પણ એ કમિશનર કમલમથી નક્કી ન થવા જોઈએ. સાથે અમદાવાદ શહેરના ઘણા સમયથી ખારીકટ કેનાલ સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે કોઈ કારણસર વર્લ્ડ બેન્ક દ્વારા 400 કરોડની લોનની મનાઈ કરી છે. ત્યારે વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા કે ગુજરાત સરકાર પાસેથી કરોડો રૂપિયા લેવાના બાકી છે. તો તે સરકાર પાસેથી રકમ પરત લેવામા આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

પોલ્યુટેડ સિટીનો એવોર્ડ કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા મેયરને પોલ્યુટેડ સિટીનો એવોર્ડ આપતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરને જે એવોર્ડ મળ્યો છે તે ખરીદેલ છે પણ તે એવોર્ડ ખરીદેલ છે. જો ખરેખર અમદાવાદ શહેર સ્વચ્છ હોય તો પીરાણા ડંપીંગ સાઈડની 500 મીટરની અંદર મેયર અને કમિશનર પોતાનો બંગલો બાંધીને 6 મહિના રહે તો માની શકાય કે ખરેખરમાં સ્વચ્છ છે. અમદાવાદ શહેરમાં જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તેથી અમદાવાદ શહેરને સ્વચ્છ શહેરનો એવોર્ડ નહી પણ મોસ્ટ પોલ્યુશન એવોર્ડ મળવો જોઈએ.

અપક્ષ કોર્પોરેટર પાસે લેખિત જવાબ માગવામાં આવશે અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર ( Ahmedabad City Mayor Kirit Parmar ) જણાવ્યું હતું કે અપક્ષ કોર્પોરેટર કાળુભાઇ ભરવાડે ગાય છોડવા મુદ્દે બોર્ડને ગેરમાર્ગે ( AMC General Board heated up on cow issue ) દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનું કહેવું હતું કે સુરતમાં કોર્પોરેશન દ્વારા ગાયને વહેલી છોડવામાં આવી છે. તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેમ નહીં. પરંતુ કોર્ટના હુકમ મુજબ 3 મહિના સુધી ગાય છોડી શકતા નથી તેથી મેયર દ્વારા અપક્ષ કોર્પોરેટર પાસે લેખિતમાં જવાબ માંગવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.