ETV Bharat / city

વૃક્ષો વાવો વૃક્ષ બચાવો : AMC એ શહેરને ગ્રીન કવર કરવા લિધો મહત્વપૂર્ણ નિર્ણય - AMC City Grow Trees

અમદાવાદ કોર્પોરેશને આગામી સમયમાં શહેરને (AMC City Grow Trees) ગ્રીન કવર કરવા લાખો વૃક્ષો ઉગાડવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે શહેરના બાગ બગીચા કેવી રીતે વધારે સુદ્રઢ કરી શકાય તેના (Committee Meeting AMC) વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

વૃક્ષો વાવો વૃક્ષ બચાવો : AMC નું શહેરને ગ્રીન કવર કરવા મહત્વપૂર્ણ નિર્ણય

author img

By

Published : Jun 4, 2022, 2:18 PM IST

અમદાવાદ : અમદાવાદ કોર્પોરેશનની કમીટીમાં શહેરને ગ્રીન કવર (AMC City Grow Trees) કરવા માટે નિર્ણય કર્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ 21 લાખ વૃક્ષો મિયાવાકી પદ્ધતિ વૃક્ષો ઉગાડવામાં આવશે. ગત વર્ષે આ પદ્ધતિ વૃક્ષો વાવેતર પાછળ અંદાજે 9 કરોડ જેટલો ખર્ચ કર્યો હતો જે આ વર્ષે વધી શકે છે. આ તમામ વૃક્ષો પ્રાઇવેટ નર્સરી અને ફોરેસ્ટ વિભાગ પાસેથી લેવામાં આવશે. આ ઉપરાંત શહેરના બાગ બગીચાની જાળવણી (Committee Meeting AMC) અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

AMC નું શહેરને ગ્રીન કવર કરવા મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો : વૃક્ષો જીવનમાં શા માટે ઉપયોગી છે, જોઇ લો તેનું કારણ...

વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભાવ વધારો - રિક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટી ચેરમેન રાજુ દવેએ જણાવ્યું હતું કેે, મેમકો ખાતે આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં 12 વર્ષ બાદ દરેક રમતમાં અંદાજે 300 રૂપિયા જેટલો વધરો કરવામાં આવ્યો છે. સાથે સાથે (Amdavad Municipal Corporation) અન્ય હોલ ભાવમાં વધારો થયો છે. 3000 હજાર માણસોનું પાર્ટી પ્લોટનું ભાડું 20 હજાર ભાડું હતું તેનું 35 હજાર કરવામાં આવ્યું છે. જ્યારે કોન્ફરન્સ હોલનું ભાડું 5 હજારની જગ્યા વધારી 6 હજાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Fire in disputed garden in Deesa : અઢી કરોડના વિવાદિત બગીચામાં આગ લાગી, ઘટાદાર વૃક્ષો ધરાવતો બગીચો રાખમાં ફેરવાયો

બગીચામાં યોગ્ય સાફ સફાઈ - આ ઉપરાંત સરસપુરના ત્રણ બગીચામાં (Vruksh Vavo Vruksh Bachao) સમયસર સાફ સફાઈ ન થતી હોવાની ફરિયાદો સામે આવી હતી. જેમાં બગીચામાં કચરો સળગાવતા બદલ ત્યાં માળીને (Green City in Gujarat) સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે સાથે તિકલ બાગ, પરિમલ ગાર્ડન, સુકાન ગાર્ડન સહિત અન્ય ગાર્ડનું પણ મેન્ટન્સ (Gardens in Ahmedabad) હાથ ધરાયુ છે.જે આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.