ETV Bharat / city

10 દિવસ પહેલા શરૂ થયેલા નશાના વેપારનો પોલીસે કર્યો પર્દાફાશ - ડ્રગ્ઝના લાયસન્સનો દુરૂઉપયોગ

અમદાવાદ SOG ક્રાઈમબ્રાન્ચની ટીમે નશાનો (Increase in drug trade in Gujarat)કાળો વેપાર ચલારનારા 4 શખ્સની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ (Ahmedabad SOG Crime Branch exposed Drug Trade) કરી હતી. સાથે જ પોલીસે 7,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો કઈ રીતે આરોપીઓ આ સમગ્ર વેપાર ચલાવતા હતા જોઈએ આ અહેવાલમાં.

10 દિવસ પહેલા શરૂ થયેલા નશાના વેપારનો પોલીસે કર્યો પર્દાફાશ

author img

By

Published : Jun 17, 2022, 11:23 AM IST

અમદાવાદઃ ગુજરાતમાં નશાનું પ્રમાણ ધીમે ધીમે વધી (Increase in drug trade in Gujarat) રહ્યું છે. ક્યાંક એમ.ડી ડ્રગ્ઝ તો ક્યાંક કફ શિરપના નામે નશાનો કાળો વેપાર ચાલી રહ્યો છે. તેવામાં અમદાવાદ SOG ક્રાઈમબ્રાન્ચને મોટી સફળતા (Ahmedabad SOG Crime Branch Operation) મળી છે. કારણ કે, SOG ક્રાઈમબ્રાન્ચે (Ahmedabad SOG Crime Branch exposed Drug Trade) નશાનો કાળો વેપાર કરતા 4 આરોપીની સરખેજ-જુહાપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા

આ પણ વાંચો- 250 કરોડનું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધું... પાકિસ્તાની માફિયાનું કરતબ જોઈ ATS પણ ચોંકી ગઈ

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા - પોલીસે બાતમીના આધારે દરોડા પાડી આરોપી વકાસ કાઝી, મોહસીન રંગરેઝ, અદનાન શેખ, અરબાઝ શેખ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી કોડિન ફોસ્ફેટ કફ સિરપની 3,500 બોટલ કબજે કરવામાં આવી હતી. કરવામાં આવી છે. આ સાથે જ SOG ક્રાઈમબ્રાન્ચે 7,00,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી વકાસ કાઝી પાસે હોલસેલ ડ્રગઝ વેચાણનું લાયસન્સ હતું. લાયસન્સની આડમાં આરોપીઓ ગેરકાયદેસર રીતે આ કફ સિરપનું છૂટક વેચાણ કરતા હતા અને બમણો આર્થિક ફાયદો મેળવી નશાનો વેપલો છેલ્લા 10 દિવસથી દિવસથી કરતા હતા, પરંતુ અમદાવાદ SOG ક્રાઈમબ્રાન્ચની ટીમે આરોપીઓનો પર્દાફાશ કર્યો હતો.

સરખેજથી પકડાયા આરોપીઓ
સરખેજથી પકડાયા આરોપીઓ

આ પણ વાંચો- Vadodara Drugs Case : વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ

આરોપી જથ્થો પંજાબથી લાવ્યો હતો - મુખ્ય આરોપી વકાઝ આ કફ સિરપ પંજાબથી લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, વકાઝ જે લાયસન્સ ધરાવે છે. તેમાં જે સ્થળ પર વેચાણ કરવાનું દર્શાવામાં આવ્યું છે. તે સ્થળ પર ધંધો નહીં કરીને અન્ય સ્થળ પર પોતાના ડ્રગ્ઝના લાયસન્સનો દુરૂઉપયોગ (Misuse of drug licenses) કરીને કફ સિરપનો ધંધો કરતો હતો. એટલે SOG ક્રાઇમબ્રાન્ચે સરકારી મેડિકલ ઓફિસરોનો અભિપ્રાય લીધા બાદ આરોપી વકાઝની સત્તાવાર ધરપકડ કરી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.