ETV Bharat / city

Ahmedabad police notification : બૉમ્બ બ્લાસ્ટના ચૂકાદા પછી પોલીસ કમિશનરે જાહેરનામામાં શું ફરમાવ્યું તે જાણો - અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ ચૂકાદો 2022

2008માં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ચૂકાદા બાદ સંદર્ભસહ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરીજનો માટે આ (Ahmedabad police notification) જાહેરનામું જાણવું જરુરી છે. વાંચવા ક્લિક કરો.

Ahmedabad police notification :  બૉમ્બ બ્લાસ્ટના ચૂકાદાને લઈને પોલીસ કમિશનરે જાહેરનામામાં શું ફરમાવ્યું તે જાણો

author img

By

Published : Feb 21, 2022, 8:22 PM IST

Updated : Feb 21, 2022, 8:57 PM IST

અમદાવાદઃ રાજ્યના થોડા દિવસ પહેલાંજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સજાનો ચૂકાદો (Ahmedabad Bomb Blast Verdict 2022 ) આવી ગયો છે. આ ચૂકાદા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેરમાં ભૂતકાળમાં જાહેર જનતાની અવરજવર વધારે રહેતી હોય તેવા વિસ્તારોમાં જેમ કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી કચેરીઓ પર્યટન સ્થળો વગેરે જગ્યાએ સાઈકલ, મોટર સાઈકલ કે ફોર વ્હીલમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રીઓ ગોઠવીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે આવી ઘટનાઓ ભવિષ્યમાં પણ નકારી શકાય એમ નથી. જેથી અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું (Ahmedabad police notification)બહાર પાડીને વાહન વિક્રેતાઓને હૂકમ કર્યો છે.

પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને હૂકમ કર્યો

પોલીસ કમિશનરે જાહેરનામું (Ahmedabad police notification)બહાર પાડીને હૂકમ કર્યો છે કે, ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો શહેરમાં વાહનનો ઉપયોગ કરીને બોમ્બ બ્લાસ્ટની ઘટનાને અંજામ (Ahmedabad Bomb Blast Verdict 2022 )આપી શકે છે. જેથી સાયકલ, મોટરસાયકલ, ફોર વ્હીલર અને બેટરીથી ચાલતા વાહનો વેચતા ડિલરો, એજન્ટો, દુકાનો ધરાવનાર માલિકો, મેનેજરોએ વાહન વેચતી વખતે વાહન ખરીદનારના રહેઠાણ અને ઓળખના પુરાવાઓ સાચવી રાખવા પડશે.

અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે
અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે

આ પણ વાંચોઃ Ahmedabad Serial Blast Case: અમદાવાદ બ્લાસ્ટના દોષિતોનો કેસ લડશે જમિયત ઉલેમા-એ-હિંદ

ગ્રાહકોના ઓળખ અને રહેઠાણના પુરાવા રાખવા પડશે

વાહન ખરીદનારનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય ત્યાંનુ ઓળખપત્ર અથવા તો શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર, સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદસભ્ય તરફથી મેળવેલ ઓળખપત્ર કે પ્રમાણ પત્ર ગ્રાહક પાસેથી વાહન વિક્રેતાઓએ લેવાનું રહેશે. વાહન વેચનારે બિલમાં ખરીદનાર ગ્રાહકનું નામ, સરનામું અને ટેલિફોન નંબર લખવાનો રહેશે. તે ઉપરાંત બિલમાં સાયકલ કે સ્કૂટરનો ફ્રેમ નંબર કે ચેસિસ નંબર પણ અવશ્ય લખવાનો રહેશે. કમિશનરનો (Ahmedabad police notification)આ હૂકમ આગામી 60 દિવસ સુધી અમલી રહેશે.

મોલ મલ્ટિપ્લેક્સમાં પણ વાહનો અને વ્યક્તિઓનું ચેકિંગ

મોલ મલ્ટિપ્લેક્સમાં આવતાં વાહનો જે ખાસ કરીને પાર્કિંગમાં પ્રવેશે છે તેમનું ઊંડાણપૂર્વક ચેકિંગ (Ahmedabad Police Commissioner's Notification for Checking) કરવું. ચેકિંગમાં અંડર વ્હીકલ સર્ચ મિરર/ વ્હીકલ સ્કેનરનો ઉપયોગ કરવો. તે ઉપરાંત મોલમાં પ્રવેશતાં તમામ વ્યક્તિઓનું ચેકિંગ કરવું. તેની સાથે ફિઝિકલ તેમનું ફિઝિકલ ફિસ્કિંગ કરવુ. મહિલાઓના ચેકિંગ માટે અલાયદા એન્ક્લોઝર બનાવવા. કોઈપણ વ્યક્તિ હથિયારો સાથે અથવા તો એક્સપ્લોઝર પદાર્થો સાથે મોલમાં પ્રવેશના કરે તેની તકેદારી રાખવી (Ahmedabad police notification) ફરજિયાત છે. મોલમાં પ્રવેશ કરનાર તમામ વ્યક્તિઓના સામાન અને બેગ વગેરેની તપાસ માટે બેગેઝ સ્કેનર (Ahmedabad Bomb Blast Verdict 2022 )મશીનનો ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ નિર્દોષ છૂટેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર હાઇકોર્ટમાં અરજી કરશે: આશિષ ભાટિયા DGP

Last Updated : Feb 21, 2022, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.