અમદાવાદઃ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનારને દંડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ લોકડાઉનના કારણે લોકોની ઓછી અવરજવરના કારણે દંડ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું હતું ત્યારે હવે અનલોક શરૂ થતાં લોકો બહાર નીકળતા પોલીસ સક્રિય થઈ છે અને દંડ વસુલવાનું શરૂ કર્યું છે.
અમદાવાદઃ માસ્ક સિવાય ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મેમો આપવાનું શરૂ કરાયું - અમદાવાદ પોલિસ
શહેરમાં ફરી એક વાર ટ્રાફિક પોલીસ એક્ટિવ થઈ છે અને માસ્ક સિવાય ટ્રાફિકના અન્ય નિયમોનો ભંગ કરનાર સામે પોલીસે લાલ આંખ કરીને દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. લોકો અનેક બહાનાં બતાવી દંડ ભરવામાંથી છટકવા માગતા હોય છે પરંતુ પોલીસ પણ સખત રીતે કાર્યવાહી કરે છે અને દંડ વસૂલે છે.
અમદાવાદઃ માસ્ક સિવાય ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મેમો આપવાનું શરૂ કરાયું