ETV Bharat / city

Fire in Ahmedabad: સત્યમ્ કોમ્પ્લેક્સમાં આગ લાગતા માલ બળીને ખાક

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા નજીક ચારથી પાંચ દુકાનો સાથે કેટલીક વસ્તુઓ આગની (Fire in Ahmedabad) લપેટમાં ફેરવાઈ જતા ફફડાટ ફેલાયો છે. જો કે ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડનો (Ahmedabad Fire Department) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Fire in Ahmedabad : સત્યમ કોમ્પ્લેક્સમાં આગ લાગતા માલ બળીને ખાખ, ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોચી

author img

By

Published : Apr 19, 2022, 8:17 AM IST

અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરા રોડ પર આવેલા સત્યમ કોમ્પલેક્ષમાં (Fire in Ahmedabad) આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટના સર્જાતા આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે ફાયર બ્રિગેડની 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે (Ahmedabad Fire Department) તાત્કાલિક પહોંચી ગઈ હતી.

સત્યમ કોમ્પ્લેક્સમાં આગ લાગતા માલ બળીને ખાખ

આ પણ વાંચો : ઇન્ડિગોની ફ્લાઇટમાં પેસેન્જરના ફોનમાં લાગી આગ, તમામ પેસેન્જર સુરક્ષિ

આગમાં કેટલું નુકસાન - મળતી માહિતી મુજબ નવરંગપુરા સત્યમ કોમ્પલેક્સમાં બ્યુટીકની દુકાનમાં સાંજે આગ (Satyam Complex at Fire in Ahmedabad) લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસમાં આવેલી ચારથી પાંચ દુકાનો પણ લપેટમાં આવી ગઈ હતી. સાથે ધીમે-ધીમે આગ નીચેની તરફ જવા લાગી હતી. આગની જ્વાળાઓ વધુ ફેલાતા નીચે ત્રણ એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગયા હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આ પણ વાંચો : રૂડકીમાં માતાએ ડ્રગ્સ માટે પૈસા ન આપતાં પુત્રએ ઘરને આગ લગાવી દીધી

આગ પર કાબુ - આગની ઘટનાને લઈને પ્રાપ્ત વિગતો મુજબ હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ક્યાં કારણોસર આગ લાગી તે હજુ અકબંધ છે. ત્યારે હાલ આગ પર સંપૂર્ણ (Fire on Gulbai Tekra Road) કાબુ મેળવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જો કે, આગળની તપાસ બાદ માહિતી મળી શકે છે કે આ ભયંકર આગ લાગવાનું પાછળ કારણ શું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.