ETV Bharat / city

1000થી વધુને સીટીઝન સર્ટિફિકેટ આપનાર ગુજરાતનો આ જિલ્લો બન્યો દેશમાં પ્રથમ - ગુજરાત સરકારના લાભ

ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે આજ 40 જેટલા પાકિસ્તાની હિન્દૂ લોકોને ભારતીય સીટીઝન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના સિંધી સમાજના લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. Indian Citizen Certificate Home Minister of Gujarat

1000થી વધુને સીટીઝન સર્ટિફિકેટ આપનાર આ જિલ્લો દેશનો પ્રથમ જિલ્લો

author img

By

Published : Aug 22, 2022, 11:03 PM IST

અમદાવાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેટલા હિન્દુ, શીખ, પારસી સમાજના લોકો (People of Parsi community) રહે છે. તે લોકોને ભારતમાં રહેવા માટે ભારતીય સિટીઝનનું સર્ટિફિકેટ (Certificate of Indian Citizen) ઝડપી આપવા દેશના તમામ કલકેટરને આદેશ કરવામાં (Mandate to all Collectors of country) આવ્યા હતા. જેમાં અમદાવાદ અત્યાર સુધી 1032 જેટલા લોકોને ભારતીય સિટીઝનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

ભારત સરકાર દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન જેટલા હિન્દુ, શીખ, પારસી સમાજના લોકો માટે ભારતમાં રહેવા માટે ભારતીય સિટીઝનનું સર્ટિફિકેટ

ભારતીય સીટીઝન સર્ટિફિકેટ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા 23 ડિસેમ્બર 2016 અને 23 ઓકટબર 2018ના પરિપત્ર મુજબ દેશના તમામ કલેકટરને બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં જે હિન્દૂ, પારસી, શીખ લોકો અનેક પીડાઓથી પીડાય છે. તે લોકોને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય (India Decision to Grant Citizenship) કરવામાં આવ્યો છે. આ કામમાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે છે. તે આપણા માટે ગૌરવની વાત છે.

લોકોને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય
લોકોને ભારતનું નાગરિકત્વ આપવાનો નિર્ણય

આ પણ વાંચો અમદાવાદ શરણાર્થીઓને નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં બન્યું મોખરે

દેશનો પ્રથમ જિલ્લો અમદાવાદ ભારત સરકારના નિયમો અને પરિપત્ર મુજબ આજે વધુ 40 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યો હતો. અમદાવાદ કલેકટર (Collector of Ahmedabad) દ્વારા અત્યાર સુધી માત્ર અમદાવાદ જિલ્લામાં 1032 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની સાથે 1000થી વધુને સીટીઝન સર્ટિફિકેટ આપનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે.

આજે વધુ 40 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યો હતો

1250 અરજીઓ મળી હતી ભારતના અત્યાર સુધી કેટલા શરણાર્થીઓ ભારતમાં પનાહ મેળવી તે અંગે નજર કરીએ તો અમદવાદમાં સેકડો શરણાર્થીઓ શરણ મેળવે છે. અમદવાદના જિલ્લાવહીવટી તંત્રને 2017થી આજ સુધી 1250 અરજીઓ મળી હતી. વર્ષ 2017થી અત્યાર સુધીમાં 992 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ભારતીય નાગરિકના પ્રમાણપત્ર એનાયત કર્યા છે. જેમાં 2017માં 187 તેમજ 2018માં 256 અને 2019માં 205 જ્યારે 2020માં 65 અને 2021માં 212 અને ચાલુ વર્ષે 67 શરણાર્થીઓ ભારતના નાગરિક બન્યા છે.

અમદાવાદ જિલ્લામાં 1032 જેટલા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની સાથે 1000થી વધુને સીટીઝન સર્ટિફિકેટ આપનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે.

આઝાદી કા અમૃત મહોત્સવ કરોડો લોકોએ આ દિવસે તિરંગો લહેરાવ્યો. વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં આઝાદી 75 વર્ષની ઉજવણી (Azadi ka Amrit Mohotsav) કરવામાં આવી છે. 13થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના કરોડો લોકો તિરંગો ફરકાવ્યો હતો. દેશની જનતાએ તિરંગાની શાન વધારવાનું કામ કર્યું છે. હવે આ લોકો પણ એક ભારતીય છે તે ગર્વથી કહી શકશે. આજનો દિવસ પોતાના જન્મ દિવસ હોય તેવી રીતે ઉજવણી કરશે.

અમદાવાદ જિલ્લો મોખરે
અમદાવાદ જિલ્લો મોખરે

અમદાવાદ જિલ્લો મોખરે અમદવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા છે. ભારતમાં અમદાવાદ જિલ્લો નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવમાં મોખરે બન્યો છે. ભારતીય નાગરિત્વ મળતા હવે આ નાગરિકોને અમદાવાદ સિવાય અન્ય સ્થળોએ જવા માટે કલેકટર પરવાનગીમાંથી પણ મુક્તિ મેળવીને ભારતનું નાગરિત્વ મળ્યું છે.

આ પણ વાંચો સ્વતંત્રતા દિવસે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આપ્યો વિશેષ સંદેશ કહ્યું લોકોને હવે મળશે ઝડપી ન્યાય

સરકારી યોજના માટે કલેકટરને સૂચના સરકારી લાભ આપવા કલેકટરને આદેશ હર્ષ સંઘવી જણાવ્યું હતું કે આ તમામ લોકોને જે પણ ભારત સરકાર અને ગુજરાત સરકારના લાભો (Benefits of Gujarat Government) ટૂંક સમયમાં આપી દેવામાં આવશે. તેમને પણ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યપ્રધાન આવાસ યોજના, આયુષ્યમાં કાર્ડ જેવી સરકારી યોજના જલ્દી આ સીટીઝન આપવા માટે કલેકટરને સૂચના આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.