ETV Bharat / city

Ahmedabad Crime Cases : પતિ દ્વારા પત્નીને છરો મારવાનો પ્રયાસ, પોલીસની કામગીરી સામે સવાલ - અમદાવાદ વેજલપુર પોલીસ સ્ટેશન

અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશન ( Ahmedabad Vejalpur Police Station ) વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ (Ahmedabad Crime Cases ) સર્જાઈ છે. ફતેવાડીમાં પોલીસની હાજરીમાં એક શખ્સે તેની પત્ની પર છરાથી હુમલો કર્યો (Husband Attempted to stab his wife in presence of police) હોવાની ઘટના બની છે.

Ahmedabad Crime Cases : પતિ દ્વારા પત્નીને છરો મારવાનો પ્રયાસ, પોલીસની કામગીરી સામે સવાલ

author img

By

Published : Jul 9, 2022, 8:33 PM IST

અમદાવાદ- અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં એક પતિએ પોલીસ સ્ટેશનમાં ( Ahmedabad Vejalpur Police Station ) જ પત્ની પર હુમલો (Husband Attempted to stab his wife in presence of police) કર્યો હતો. આરોપી પતિએ પોલીસની હાજરીમાં જ તેની પત્નીને છરો મારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી.

ઘટનાના CCTV વાયરલ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી

કેવી રીતે બની ઘટના- વેજલપુર પોલીસની ( Ahmedabad Vejalpur Police Station ) ગિરફતમાં દેખાતા આ શખ્સનું નામ તહેસીમ અલીહુસેન કુરેશી. આમ તો આ શખ્સ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના રિપેરીંગનું કામ કરે છે, પરંતુ તેણે જાહેરમાં પોતાની બીજી પત્ની પર છરાથી હુમલો (Husband Attempted to stab his wife in presence of police) કરતા તેની ધરપકડ કરાઈ છે.શુ ક્રવારના રોજ પોલીસને મેસેજ મળ્યો હતો કે મસ્તાન મસ્જિદ પાસે એક મહિલાને તેના જેઠજેઠાણી માર મારે છે. જેથી વેજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ જ કરી રહી હતી. તેવામાં અચાનક આરોપી તહેસીમ કુરેશીએ પત્ની (Ahmedabad Crime Cases ) પર છરાથી હુમલો કર્યો હતો. જે ઘટનાના CCTV વાયરલ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Husband Killed Wife :સુરતમાં પતિએ પત્નીની હત્યા કરી, શું છે મામલો જાણો

વેજલપુર પોલીસે આ ગુનામાં સામેલ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે જાહેરમાં બનેલી સમગ્ર ઘટના કૅમેરામાં કેદ થતા પોલીસની ( Ahmedabad Vejalpur Police Station ) કામગીરી સામે સવાલ ઉભા થયા હતાં. જેથી પોલીસે આ પ્રકારનું કૃત્ય (Ahmedabad Crime Cases ) અન્ય કોઈ શખ્સ ન કરે તે હેતુથી ઝડપાયેલા આરોપીનો પત્નીની માફી માંગતો વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ જામનગરના બેડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે રકઝક, પતિએ પત્નિ પર કર્યો હુમલો

જ્યારે આ ઘટના પાછળનું કારણ પતિપત્નીનો પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જોકે ફરિયાદી મહિલા આરોપીની બીજી પત્ની (Husband Attempted to stab his wife in presence of police) હોવાથી પોલીસે ઝઘડા પાછળનું સાચું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. એક તરફ જુહાપુરા સહિતના આસપાસના વિસ્તારમાં કાલુ ગરદન જેવા હિસ્ટ્રીશીટર ગુનેગાર (Ahmedabad Crime Cases ) બેફામ બનતા પોલીસની નબળી કામગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે, ત્યારે આ ગુનામાં પોલીસે ( Ahmedabad Vejalpur Police Station ) આરોપીને ઝડપી પોતાની સારી કામગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.