ETV Bharat / city

Ahmedabad Crime Case સગીર ભાણી સાથે મામો કરી રહ્યો હતો બદકામ લોકોએ ઢીબી નાખ્યો - અમદાવાદ ક્રાઈમ કેસ

અમદાવાદ શહેરનાં આંબાવાડી વિસ્તારમાં સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. મામાએ જ 12 વર્ષની ભાણીની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. આરોપીને માર મારીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.Ahmedabad Crime Case Maternal Uncle misdemeanor with minor niece Ahmedabad Ambavadi Police

Ahmedabad Crime Case સગીર ભાણી સાથે મામો કરી રહ્યો હતો બદકામ લોકોએ ઢીબી નાખ્યો

author img

By

Published : Aug 18, 2022, 9:44 PM IST

અમદાવાદ શહેરમાં સવાર પડેને છેડતી દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે ત્યારે અમદાવાદ ક્રાઈમ કેસનો વધુ એક બનાવ શહેરના આબાવાડી વિસ્તારમાં સામે આવ્યો. જ્યાં 12 વર્ષની ભાણી સાથે મામાએ શારીરિક અડપલા કર્યા. 12 વર્ષની સગીરા એકલી હતી ત્યારે તેના મામાએ ઉપરના મકાનમાં લઇ જઇ કપડા કાઢીને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. સગીરાના પરિવારજનોને જાણ થતા આરોપીને મેથીપાક ચખાડીને અમદાવાદ આંબાવાડી પોલીસ હવાલે કર્યો હતો.

મામાએ જ 12 વર્ષની ભાણીની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલાં કરી છેડતી કરી

ભાણી પર નજર બગડી આંબાવાડીમાં ફરિયાદી તેમની 6 દીકરી અને 2 દીકરા સાથે રહે છે. તેમનો 39 વર્ષનો સાળો તેમના જ બ્લોકમાં ઉપરનાં માળે રહે છે ઇને તે સવાર સાંજ જમવા માટે ફરિયાદીના ઘરે આવતો હતો. તેની 12 વર્ષની સગીર ભાણી પર નજર બગડી હતી.

આ પણ વાંચો સટ્ટાક..સટ્ટાક જાહેરમાં છેડતી કરનાર રોમિયોને મહિલાએ મેથી પાક ચખાડ્યો

સગીરાની મોટી બહેન જોઈ ગઇ સગીરા જ્યારે તેના મામાના ઘરે કપડા પડયાં હોવાથી લેવા ગઇ ત્યારે તેના મામાએ ટી શર્ટ કાઢીને છાતીના ભાગે અડપલા કર્યાં હતાં ત્યારે સગીરાની મોટી બહેન જોઈ જતા બૂમાબૂમ કરી હતી જેના કારણે સગીરાના માતાપિતા અને આજુબાજુના લોકોએ ભેગા થઇ આરોપીને મેથીપાક ચખાડ્યો હતો.

આ પણ વાંચો બિલાડી બની આશીર્વારૂપઃ બિલાડીના અવાજથી માતા ઉઠી જતા 13 વર્ષની બાળકીની ઈજ્જત બચી

આરોપી મામાને એલિસબ્રિજ પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.આમ સંબધ પર લાંછન લાગવતા કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ પ્રકારના કિસ્સા સમાજમાં ક્યારે અટકશે તે યક્ષ પ્રશ્ન છે.Ahmedabad Crime Case Maternal Uncle misdemeanor with minor niece Ahmedabad Ambavadi Police

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.