ETV Bharat / city

અમદાવાદ ભાજપ પ્રમુખ તરીકે અમિત શાહની વરણી

ગઈકાલે મંગળવારે અમદાવાદમાં ભાજપના અધ્યક્ષ તરીકે અમિત શાહની વરણી કરાઈ છે. આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મેયર કિરીટ સોલંકી અમને અમદાવાદ પૂર્વના સાંસદ હજાર રહ્યા હતા. મહત્વનું છે કે, ભાજપમાં અમિત શાહ ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમને ઉપપ્રમુખ, શાસક-વિપક્ષના નેતા અને પૂર્વ મેયર તરીકેનો લાંબો અનુભવ છે.

અમદાવાદ ભાજપ પ્રમુખ તરીકે અમિત શાહની વરણી
અમદાવાદ ભાજપ પ્રમુખ તરીકે અમિત શાહની વરણી
author img

By

Published : Jun 1, 2021, 9:37 PM IST

Updated : Jun 2, 2021, 1:28 PM IST

  • અમદાવાદ ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહની વરણી
  • અમિત શાહ અમદાવાદના પૂર્વ મેયર રહી ચૂક્યા છે
  • ગત મનપા ચૂંટણીમાં તેમના પુત્રને પક્ષે આપી હતી ટિકિટ

અમદાવાદઃ ગઈકાલે મંગળવારે અમદાવાદમાં ભાજપના અધ્યક્ષ તરીકે અમિત શાહની વરણી કરાઈ છે, ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે મીડિયાને જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 16 માંથી 16 બેઠક ભાજપને જ મળે તે માટેની કામગીરી કરીશું. અમદાવાદમાં ભાજપના કાર્યકરથી લઇ મેયર, પ્રભારી, શાસક અને વિપક્ષના નેતા તરીકે જે પણ મારો અનુભવ છે તેનું ભાથું અમે કાર્યકર સાથે રહીને લઈશું અને સાથે આગળ વધીશું.

અમદાવાદ ભાજપ પ્રમુખ તરીકે અમિત શાહની વરણી

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ કોરોના પોઝિટિવ

હાલના સમયમાં કોરોનામાં લોકોને મદદગાર સાબિત થવું એ મુખ્ય ઉદ્દેશ્ય

અધ્યયક્ષ તરીકે હાલ અમિત શાહનો મુખ્ય હેતુ કોરોના સમયે દરેક નાગરિક સુધી ભાજપના કાર્યકર મદદરૂપ સાબિત થાય તે માટેનો છે. તેમણે ETV Bharat સાથે કરેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ દરેક વિસ્તારમાં ભાજપ કાર્યકર જુદી જુદી રીતે લોકોની સહાય અને સંપર્કમાં છે. જે સંપર્કને હજી મજબૂત કરવો એ જ મારો ઉદ્દેશ્ય છે.

Last Updated : Jun 2, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.