ETV Bharat / city

Action Plan on Board Exams 2022 : અમદાવાદમાં 1,73,142 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, CCTVની શી છે વ્યવસ્થા તે પણ જાણો - અમદાવાદ ડીઇઓ

કોરોનાકાળની ઓનલાઈન સીસ્ટમથી મુક્ત થઇને આ વર્ષે ઓફલાઈન બોર્ડ પરીક્ષાઓ લેવાનું આયોજન થઇ ચૂક્યું છે. ત્યારે અમદાવાદમાં કઇ રીતે આયોજન (Action Plan on Board Exams 2022 )થયું છે તે જાણવા ક્લિક કરો.

Action Plan on Board Exams 2022 : અમદાવાદમાં 1,73,142 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા, CCTVની શી છે વ્યવસ્થા તે પણ જાણો

author img

By

Published : Mar 25, 2022, 6:02 PM IST

અમદાવાદઃ ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 28 માર્ચથી શરૂ થવાની છે. રાજ્યના 14.98 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે અમદાવાદના 173142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષાને લઇને બોર્ડ દ્વારા એક્શન પ્લાન (Action Plan on Board Exams 2022 )તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કુલ 140 કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.

ઓફલાઈન બોર્ડ પરીક્ષાઓ લેવાનું આયોજન

એક્શન પ્લાન -બોર્ડની પરીક્ષાને લઇને અમદાવાદ ગ્રામ્ય અને શહેરી દ્વારા એક્શન પ્લાન (Ahmedabad DEO)તૈયાર કરવામાં આવ્યો છે .અમદાવાદ શહેરના ધોરણ10ના 59285, ધોરણ 12 કોમર્સના 30493 અને ધોરણ 12 સાયન્સના 7652 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના 48409 વિદ્યાર્થીઓ અને 12 કોમર્સના 22043 વિદ્યાર્થીઓ અને 12 સાયન્સના 5260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગ્રામ્ય અને શહેરના કુલ 173142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પણ વાંચોઃ BOARD EXAM 2022: ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં લખવાની ટેવ છૂટી વારંમવાર મોબાઈલ જોવાની ટેવ પડી

ગ્રામ્યનો એક્શન પ્લાન -અમદાવાદ ગ્રામ્યના 8 અને શહેરના 12 ઝોન કુલ 20 ઝોનમાં પરીક્ષા યોજાશે ગ્રામ્યના 67 કેન્દ્રો અને શહેરના 73 એમ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે ગ્રામ્યમાં 94 અને શહેરની 348 બિલ્ડીંગ અને કુલ 442 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે. ગ્રામ્યના 2606 અને શહેરના 3312 એમ કુલ 5918 બ્લોકમાં પરીક્ષા(Action Plan on Board Exams 2022 ) યોજાશે.

આ પણ વાંચોઃ GSEB Board Exam 2022: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓને લઇને એક્શન પ્લાન તૈયાર

CCTV સર્વેલન્સ વ્યવસ્થા -દરેક બ્લોકમાં એક નિરીક્ષક રહેશે આ ઉપરાંત દરેક બ્લોકમાં (CCTV Surveillance system ) સીસી ટીવી કેમેરાથી પણ નજર (Action Plan on Board Exams 2022 ) રાખવામાં આવશે. Ahmedabad DEO દ્વારા કલેક્ટર અને પોલીસ સાથે સંકલન કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના માટેની 80 અરજી આવી છે અને ગ્રામ્યના રાઇટર માટે 25 અરજી આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.