ETV Bharat / city

ABVP Raging in GLS College 2021 : વિદ્યાર્થી જૂથોની બબાલમાં પરાણે જયશ્રી રામના નારા બોલાવડાવવાનો વિવાદ - એબીવીપીની જીએલએસ કોલેજમાં જબરદસ્તી

અમદાવાદની પ્રતિષ્ઠિત જીએલએલ કોલેજ સંકુલમાં પરાણે જયશ્રી રામ બોલાવી રેગિંગનો (ABVP Raging in GLS College 2021) વિવાદ થયો હતો. બે વિદ્યાર્થી જૂથોના વિવાદમાં એબીવીપી અને એનએસયુઆઇએ સામસામે (ABVP vs NSUI Ahmedabad) મોરચો માંડ્યો છે.

ABVP Raging in GLS College 2021 : વિદ્યાર્થી જૂથોની બબાલમાં પરાણે જયશ્રી રામના નારા બોલાવડાવવાનો વિવાદ

author img

By

Published : Dec 24, 2021, 1:34 PM IST

અમદાવાદઃ ગુરુવારે GLS ખાતે બનેલી ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નામને ખરાબ કરવા માટેનો પ્રયાસ NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ ABVPએ કર્યો છે. જે વિદ્યાર્થી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે તે કોલેજમાં કાતર દ્વારા હિંસા કરવાની ઘટનાનો (ABVP vs NSUI Ahmedabad) આરોપી છે અને NSUIનો કાર્યકર્તા છે. આ ઉપરાંત ઘટનાસ્થળ પર NSUIના નારાયણ ભરવાડ દ્વારા ABVPના GLS યુનિવર્સિટીના મંત્રી જુહીબેન શાહ સાથે ગેરવર્તુણક કરી હતી. નારાયણ ભરવાડે વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી, ઉઠાવી લેવાની ધમકીઓ આપી હતી. આ ઘટનાને લઈને જુહીબેન શાહ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે. રેગિંગ (ABVP Raging in GLS College 2021) જેવી કોઈ ઘટના ઘટી નથી, રાજનૈતિક રંગ આપવાનું કામ NSUI દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેવું કર્ણાવતી મહાનગર મંત્રી પ્રાર્થનાબેન અમીન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થી સંસ્થાઓના સદસ્યતા અભિયાન દરમિયાન બખેડો થયો

બંને સંસ્થાઓ સામસામે આપી રહી છે કાર્યક્રમ

2 દિવસથી NSUI અને ABVP દ્વારા શક્તિ પ્રદર્શન રૂપ રેલી (ABVP vs NSUI Ahmedabad) કરવામાં આવી રહી છે અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે. ABVP દ્વારા GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે ABVP જબરજસ્તી કરીને નારા લગાવડાવી (ABVP Raging in GLS College 2021) રહ્યાં હતા. વિદ્યાર્થીઓ પાસે ABVP દ્વારા NSUIના પોસ્ટર ફાડવામાં આવ્યા હતાં જેથી મામલો વધુ બીચક્યો હતો અને NSUIના નેતાઓ GLS કોલેજ પહોંચ્યા હતાં. રજિસ્ટ્રારને ઉગ્ર રજુઆત કરીને સમગ્ર મામલે પગલાં લેવાની માગણી કરી હતી. તો બીજી તરફ NSUI પહોંચતા જ ABVP ના નેતાઓ કોલેજથી નાસી ગયાં હતાં.

આ પણ વાંચોઃ જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ

સભ્ય અભિયાનના કારણે બબાલ

GLS યુનિવર્સિટીમાં ABVPનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ (ABVP vs NSUI Ahmedabad) ચાલી રહ્યો છે. જેમાં સ્વેચ્છાએ લોકોને ABVPમાં જોડવામાં આવી રહ્યા છે. ABVPના નેતાઓ દ્વારા કોલેજ બહાર જ આવતા જતાં વિદ્યાર્થીઓને જબરજસ્તી (ABVP Raging in GLS College 2021) રોકીને કેસરી કલરનો ખેસ પહેરાવવામાં આવે છે અને જય શ્રી રામના નારા લગાવડવામાં આવી રહ્યા છે. આ મામલે કોલેજ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે જુનિયર સ્ટુડન્ટ્સ સાથે રેગિંગ, કમિટી દ્વારા લેવાયા પગલાં

વિદ્યાર્થીએ આપી પ્રતિક્રિયા
એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું ગેટ નંબર 7થી નીકળતો હતો ત્યારે દક્ષ સોની, અશ્વિન વછેઠા, રુદ્ર પટેલ, ચાહત ઠાકોર સહિતના લોકોએ મને કોલેજ બહાર રોકીને ગમછો પહેરાવ્યો, પોસ્ટર ફડાવ્યાં, નારા લગાવડાવ્યાં અને મારી ટીશર્ટ ખેંચીને મને દોડાવીને મારું (ABVP Raging in GLS College 2021) રેગિંગ કર્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.