ન્યૂઝ ડેસ્ક આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા (aap leader gopal italiya) ફરી એક વાર વિવાદમાં (gopal italiya in controversy) સપડાયા છે. આ વખતે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કથા અને મંદિરો પર ગંભીર (gopal italiya allegation on katha temple ) આક્ષેપ (gopal italiya allegation on katha temple) કરતા જોવા મળે છે. અગાઉ પણ તેઓ પોતાના અનેક વાઈરલ વીડિયોના કારણે વિવાદમાં આવી ચૂક્યા (Gopal Italiya Viral Video) છે. ત્યારે હવે તેમના આ વીડિયોએ તેમને વિવાદમાં નાખી દીધા છે.
અપડેટ ચાલું...