ETV Bharat / city

અમદાવાદ: નકલી પોલીસ બનીને ફરતો યુવક ઝડપાયાં બાદ હની ટ્રેપ કરતી ગેંગ કરી, ઝડપાઈ ગયો

author img

By

Published : Sep 19, 2020, 4:54 PM IST

થોડા દિવસો અગાઉ આનંદનગર પોલોસે નકલી પોલીસ બનીને ફરતાં યુવકની અટકાયત કરી હતી જે બાદ પોલીસ સામે હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં નકલી પોલીસ બની બેઠેલા યુવક, તેની ગર્લફ્રેન્ડ અને અન્ય આરોપીની સંડોવણી સામે આવી હતી. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે પ્રેમી યુગલની ધરપકડ કરી હતી.

નકલી પોલીસ બનીને ફરતો યુવક ઝડપાયાં બાદ હની ટ્રેપ કરતી ગેંગ કરી

અમદાવાદઃ બનાવની વિગતે વાત કરીએ તો શહેરમાં રહેતાં એક વેપારીએ ટીન્ડર એપ્લિકેશન ડાઈનલોડ કરી હતી. બાદમાં જાનવી નામની યુવતીને રીક્વેસ્ટ મોકલી હતી. જે બાદ બંને વચ્ચે મિત્રા બંધાઈ હતી અને બંને જણા મળ્યાં પણ હતાં. ત્યારબાદ જાનવી વેપારીને એકાંતમાં મળવાનું કહીને ગોતા ખાતેના ફ્લેટમાં લઈ ગઈ હતી.

ફ્લેટમાં જઈને જાનવીએ કપડાં પણ ઉતાર્યા હતા અને વેપારીને પણ કપડાં ઉતારવાનું કહ્યું હતું. જે બાદ ફ્લેટમાં અચાનક 2 ઈસમો આવ્યાં હતાં જેમને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી અને વેપારીને માર માર્યો હતો. બાદમાં બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને 50 લાખની માગણી કરી હતી. રકઝકના અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું જે વેપારીએ પીએમ આંગડિયા દ્વારા મોકલાવ્યાં હતાં. જે આશિક દેસાઈ નામના યુવકે લીધા પણ હતાં.બાદમાં વેપારી ગોતા અને અન્ય પોલીસ સ્ટેશન જઈને તપાસ કરવા લાગ્યાં હતાં કે જે પોલીસવાળાને તેમને 20 લાખ આપ્યાં છે તે ક્યાં છે.

આ દરમિયાનમાં આનંદનગર પોલીસે સમીર ચારણીયા નામના વ્યક્તિની નકલી પોલીસ તરીકે અટકાયત કરી હતી. જે અંગે વેપારીને જાણ થતાં વેપારીને જાણ થઈ હતી કે તેમની પાસેથી 20 લાખ રૂપિયા લીધા છે તે આ સમીર ચારણીયા નામના યુવકે જ યુવરાજસિંહ પોલીસ તરીકે આવેલ વ્યક્તિએ જ લીધાં છે જેથી તેમેણે તેમની સાથે બનેલ બનાવ અંગે યુવતી જાનવી, સમીર અને પૈસા લેનાર આશિક દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ આરોપીઓ ટીન્ડર પર લોકોને આ રીતે જ ભોગ બનાવે છે અને પૈસા પડાવે છે. જેમાં જાનવી અને સમીર બંને વાસ્તવમાં પ્રેમીયુગલ છે. સમીર અન્ય ગુનામાં SOGની કસ્ટડીમાં છે જ્યારે અન્ય 4 આરોપી ફરાર છે. હાલ પોલીસે નકલી પોલોસની વર્ધી, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ કબજે કરીને તપાસ હાથ ધરી છે. કેસના ફરાર 4 આરોપીની પણ શોધખોળ હાથ ધરી છે અને પૂછપરછમાં અનેક ખુલાસા થાય તેવી શકયતા વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.