ETV Bharat / city

વેજલપુરના કચરાપેટીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં આવેલા વેજલપુર પોલીસ ચોકી પાછળ કચરાના ડબ્બામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત બાળકીને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવી હતી. આ મામલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

etv bharat amd
author img

By

Published : Sep 20, 2019, 9:20 PM IST

વેજલપુર વિસ્તારમાં આવેલા વેજલપુર પોલીસ ચોકી પાછળ કચરાના ડબ્બામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કચરાના ડબ્બામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે ફરિયાદી મહિલા ઝીનલબેનના જણાવ્યાં મુજબ તેઓને ટેડી જેવું લાગ્યું હતું. પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે, આ કોઈ બાળકનો મૃતદેહ છે. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી.

વેજલપુરના કચરાપેટીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

ગોકુલધામ સોસાયટીમાં રહેતા ઝીનલ પરમાર નામની યુવતી સવારે કચરો નાખવા આવ્યા હતાં, ત્યારે તેઓએ AMCના કચરાના ડબ્બામાં એક બાળકનો મૃતદેહ જોયો હતો. જેથી તેઓએ તાત્ત્કાલિક વેજલુપર પોલીસ ચોકીમાં હાજર પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ ત્યાં પહોંચી તપાસ શરુ કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો હતો.

નોંધનીય છે કે, હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે CCTVફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે, આ મૃતદેહ પોલીસ ચોકીની પાછળ આવેલા કચરાના ડબ્બામાંથી મળી આવ્યો હતો. એક મહિલાએ આ અંગેની જાણ કરતા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

Intro:અમદાવાદના: વેજલપુર વિસ્તારમાં આવેલા વેજલપુર પોલીસ ચોકી પાછળ કચરાના ડબ્બામાંથી નવજાત બાળકીની લાશ મળી આવી હતી. નવજાત બાળકીને ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હતી. લાશને કચરાના ડબ્બામાં ફેંકી દેવામાં આવી હતી.આ મામલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.Body:ફરિયાદી મહિલા ઝીનલબેનના જણાવ્યા મુજબ પહેલા તો તેમને ટેડી જેવું લાગ્યું હતું પરંતુ જ્યારે લોહી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે આ કોઈ બાળકની લાશ છે જેથી તેમને પોલીસને જાણ કરી હતી. ગોકુલધામ સોસાયટીમાં રહેતા ઝીનલ પરમાર નામની યુવતિ સવારે કચરો નાખવા આવ્યા હતા ત્યારે તેમને એએમસીના કચરાના ડબ્બામાં એક બાળકની લાશ જોઈ હતી જેથી તેમને તાત્તકાલિક વેજલુપર પોલીસ ચોકીમાં હાજર પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસ ત્યા પહોંચી તપાસ શરુ કરી હતી...

પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો હતો. ત્યારે પોસ્ટમોર્ટમમાં અન્ય માહિતી સામે આવી શકે તેમ છે. નોંધનીય છે કે હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે ચોકીની પાછળ આવેલા કચરાના ડબ્બામાં આ લાશ હતી. એક મહિલાએ જાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે.

બાઈટ- વી.બી.પટેલ (એસીપી- M- ડીવીઝન)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.