ETV Bharat / city

5400 કરોડનું હવાલા કૌભાંડ : આરોપી અફરોઝ ફટ્ટાને હાઇકોર્ટથી મળી આ રાહત - Hawala scam accused Afroz Fatta

સુરતના ખૂબ જ ચકચારી 5400 કરોડના હવાલા કૌભાંડ (5400 crore hawala scam) કેસ મામલે આરોપી અફરોઝ ફટ્ટાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. આમાં આરોપીની (Hawala scam accused Afroz Fatta) કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત હાઇકોર્ટે (Gujarat High Court hearing) સ્વીકારી છે.

5400 કરોડનું હવાલા કૌભાંડ : આરોપી અફરોઝ ફટ્ટાને હાઇકોર્ટેથી મળી આ રાહત

author img

By

Published : May 24, 2022, 8:39 PM IST

અમદાવાદ- 5400 કરોડના હવાલા કૌભાંડ કેસ મામલે સુરતના ખૂબ જ ચકચારી આરોપી (Hawala scam accused Afroz Fatta) અફરોઝ ફટ્ટાની ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. આમાં આરોપીની કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત પણ હાઇકોર્ટે (Gujarat High Court hearing) સ્વીકારી છે. સેશન્સ કોર્ટે જે હુકમ કર્યો હતો તે હુકમને હાઈકોર્ટે યથાવત રાખ્યો છે.

આ પણ વાંચોઃ ધર્માંતરણ અને હવાલા કૌભાંડના આરોપીઓને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યાં

PMLA એક્ટ હેઠળ કેસ- આ કેસની સમગ્ર વિગત જોઈએ તો જ 5400 કરોડના હવાલા કૌભાંડમાં (Hawala scam accused Afroz Fatta) અફરોઝ ફટ્ટાની મુખ્ય ભૂમિકા હોવાની વાત સામે આવી હતી અને PMLA એક્ટ (PMLA Act) હેઠળ જે કેસ થયો હતો એમાં અફરોઝ ફટ્ટા પર હવાલા દ્વારા નાણા મોકલવાનો આરોપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ઘણા લાંબા સમય સુધી આ કેસ ચાલ્યો હતો. પરંતુ લાંબા સમય બાદ સેશન કોર્ટે આ મામલે અફરોઝ ફટ્ટાને દોષમુક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં ડ્યૂટી ચોરી કૌભાંડમાં કંપની સામે ED કરશે તપાસ, હવાલા કૌભાંડની આશંકા

રાજ્ય સરકારની અરજી ફગાવી- ત્યાર બાદ સેશન કોર્ટનાં હુકમને પડકારતી અરજી રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને ખોટા ડોક્યુમેન્ટ સહિતના જે દાવા કરવામાં આવ્યા હતાં. તેમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા ન હોવાની રજૂઆત હાઈકોર્ટે સ્વીકારતાં અફરોઝ ફટ્ટાને હાઇકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. લાંબા સમય સુધી ચાલેલા કેસ બાદ હવે અફરોઝને આ સમગ્ર મામલે રાહત (Afroz Fatta accused in Rs 5400 crore hawala case gets relief from High Court) આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.