ETV Bharat / city

અંકિતા રૈનાએ ગુજરાતને મહિલા ટેનિસ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી ગુજરાતને આપ્યો 5મો સુવર્ણચંદ્રક - ગુજરાત અને મહારાષ્ટ્ર મહિલા ટેનિસ મેચ

અમદાવાદા 36મી નેશનલ ગેમ્સ 2022માં(36th National Games 2022) ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ગુજરાતે મહારાષ્ટ્રને 2-1થી બીટ કર્યું છે. અંકિતા રૈનાએ ફરી એકવાર ગુજરાતની મહિલાઓને ટેનિસ ટીમમાં ગોલ્ડ (Ankita Raina won gold in Tennis) જીત્યો જે ગુજરાતનો આ પાંચમો ગોલ્ડ મેડલ છે.

અંકિતા રૈનાએ ગુજરાતને મહિલા ટેનિસ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી ગુજરાતને આપ્યો 5મો સુવર્ણચંદ્રક

author img

By

Published : Oct 1, 2022, 10:10 PM IST

અમદાવાદ અંકિતા રૈનાએ ફરી એકવાર ગુજરાતની મહિલાઓને ટેનિસ ટીમમાં ગોલ્ડ (National Games 2022 Ankita Raina won gold ) જાળવી રાખવામાં મદદ કરી છે. ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 36મી નેશનલ ગેમ્સ 2022માં (36th National Games 2022) ગુજરાતનો આ પાંચમો ગોલ્ડ મેડલ (Gujarat women team won gold) છે. જ્યાં સુધી ગુજરાતનો સંબંધ છે. ત્યાં સુધી સવારના સત્રનું ધ્યાન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Sabarmati Riverfront Sports Complex) પર હતું, જ્યાં તેમની મહિલા ટીમ ગોલ્ડ મેડલ મેચમાં મહારાષ્ટ્રનો સામનો (Gujarat vs Maharashtra Women Tennis Match ) કરી રહી હતી.

અંકિતા રૈનાએ ઝડપથી કમબેક કરી અને સીધા સેટમાં મેચ જીતી લીધી.

ગુજરાતની નબળી શરૂઆત હતી યજમાન ગુજરાતની શરૂઆત સારી રહી ન હતી. કારણ કે વૈષ્ણવી અડકરે ઝીલ દેસાઈને 6-4, 6-2થી હારી ને મહારાષ્ટ્રને 1-0ની સરસાઈ અપાવી હતી. આનો અર્થ એ થયો કે અંકિતા રૈનાએ બીજી સિંગલ્સમાં ઋતુજા ભોસલેનો સામનો કરવો પડ્યો. જોકે ટીમ ભલે મહત્વપૂર્ણ મેચમાં પાછળ પડી હતી. પરંતુ અંકિતાએ જરા પણ દબાણમાં આવ્યા વિના ઋતુજાને 6- 1, 6-4થી સીધા સેટમાં હાર આપી ગોલ્ડ મેડલ ટાઈ 1-1ની બરોબરી પર લાવી દીધી હતી. અંકિતાએ બીજા સેટમાં તેના વિરોધીઓની સર્વિસ તોડીને 3-2ની લીડ મેળવી હતી. ત્યારબાદ અંકિતા રૈનાએ ઝડપથી કમબેક કરી અને સીધા સેટમાં મેચ જીતી લીધી.

અંકિતાએ જરા પણ દબાણમાં આવ્યા વિના ઋતુજાને 6- 1, 6-4થી સીધા સેટમાં હાર આપી ગોલ્ડ મેડલ ટાઈ 1-1ની બરોબરી પર લાવી દીધી હતી.

ફેડ કપ રમી તેનો અનુભવ કામ લાગ્યો છે, અંકિતા રૈના ડબલ્સના મુકાબલામાં, અંકિતા રૈના અને વૈદેહી ચૌધરીએ 2-4થી પાછળ રહીને સળંગ 10 ગેમ જીતી અને મેચ 6-4, 6-0થી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. અંકિતા રૈનાએ ટાઇટલ જીત્યા પછી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઝીલ માટે તે પડકારજનક મેચ હતી. પરંતુ આ પ્રકારની ક્ષણો ખેલાડીની કારકિર્દીમાં બને છે. તેણીએ સખત લડત આપી. પરંતુ આજે તેનો દિવસ નહતો. હું પહેલા પણ આવી પરિસ્થિતિમાં રહી ચુકી છું, મેં ફેડ કપ રમ્યો છે જેથી તે અનુભવ કામમાં આવ્યો હતો.

ગુજરાતની મહિલા ટીમે મહારાષ્ટ્રને ફાઇનલ મેચમાં 2-1થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

ટેનિસ મહિલા ટીમ ગુજરાત બીટ મહારાષ્ટ્ર 2-1 (ઝીલ દેસાઇ વૈષ્ણવી અડકર સામે 4-6, 6-2 હારી; અંકિતા રૈના બીટ ઋતુજા ભોસલે 6-1, 6-4થી જીતી) અંકિતા/વૈદેહી ચૌધરી બીટ રુતુજા/વૈષ્ણવી 6-4, 6 -0.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.