ETV Bharat / city

રાજ્યના 24 પ્રધાનો 30 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી જનઆશીર્વાદ યાત્રા યોજશે, સરકારની યોજનાઓ અને ભાજપના કાર્યો અંગે લોકોને જણાવશે - Government schemes

ગુજરાતમાં નવી સરકાર બની ગઈ, નવા પ્રધાનોને ખાતાની વહેંચણી પણ થઈ ગઈ. ત્યારે હવે રાજ્ય સરકારના નવનિયુક્ત પ્રધાનોની જન આશીર્વાદ યાત્રાનું (Jan Ashirwad Yatra) આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન પ્રધાનો પ્રજાની વચ્ચે જઈને તેમના આશીર્વાદ મેળવશે. સરકારની યોજનાઓ (Government schemes) લોકો સુધી પહોંચે અને ભાજપે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવાના હેતુસર આ યાત્રા યોજાશે.

રાજ્યના 24 પ્રધાનો 30 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી જનઆશીર્વાદ યાત્રા યોજશે, સરકારની યોજનાઓ અને ભાજપના કાર્યો અંગે લોકોને જણાવશે
રાજ્યના 24 પ્રધાનો 30 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી જનઆશીર્વાદ યાત્રા યોજશે, સરકારની યોજનાઓ અને ભાજપના કાર્યો અંગે લોકોને જણાવશે
author img

By

Published : Sep 29, 2021, 12:42 PM IST

  • રાજ્ય સરકારના નવનિયુક્ત 24 પ્રધાનો યોજશે જનઆશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra)
  • પ્રધાનો સરકારની યોજનાઓ અને ભાજપે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડશે
  • લોકોનો મુડ પારખવાના હેતુથી ભાજપે અપનાવ્યો નવો પ્રયોગ

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ એક ઝાટકે આખી સરકાર અને તમામ પ્રધાનો બદલી કાઢવામાં આવ્યા છે. ત્યારે નવનિયુક્ત 24 પ્રધાનો જનઆશીર્વાદ યાત્રા લઈને પ્રજા સુધી પહોંચશે. આ સાથે જ પ્રધાનો લોકોની વચ્ચે જઈને તેમના આશીર્વાદ મેળવશે.

સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (Bharatiya Janata Party State President CR Patil) માર્ગદર્શન હેઠળ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) નેતૃત્વ હેઠળ આ યાત્રા યોજાશે. યાત્રા થકી ભાજપની સરકારની યોજનાઓ અને ભાજપ સરકારે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ જનઆશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી યોજાશે, જેનો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છે:

લોકોનો મુડ પારખવાના હેતુથી ભાજપે અપનાવ્યો નવો પ્રયોગ
લોકોનો મુડ પારખવાના હેતુથી ભાજપે અપનાવ્યો નવો પ્રયોગ
1) રાજેન્દ્ર ત્રિવેદી:

30-09-2021 ખેડા

01-10-2021 વડોદરા જિલ્લા,

02-10-2021- વડોદરા શહેર (રાવપુરા અને સયાજીગંજ વિધાનસભા)

2) જિતેન્દ્ર વાઘાણી (જિતુભાઈ):

03-10-2021- ભાવનગર પશ્ચિમ

07-10-2021- રાજકોટ જિલ્લો

08-10-2021- રાજકોટ શહેર

3) ઋષિકેશ પટેલ:

03-10-2021- વિસનગર

07-10-2021- ગાંધીનગર જિલ્લો

08-10-2021- અમદાવાદ જિલ્લો

4) પૂર્ણેશ મોદી:

03-10-2021- સુરત પશ્ચિમ

07-10-2021- ભરુચ

08-10-2021- નર્મદા

5) રાઘવજી પટેલ:

03-10-2021- જામનગર ગ્રામ્ય

07-10-2021- દેવભૂમિ દ્વારકા

08-10-2021- જૂનાગઢ શહેર

6) કનુ દેસાઈઃ

07-10-2021- નવસારી

08-10-2021- સુરત શહેર

09-10-2021- પારડી

07) કિરીટસિંહ રાણા:
03-10-2021- લીમડી
07-10-2021- જામનગર જિલ્લો
08-10-2021- જામનગર શહેર

8) નરેશ પટેલ:
30-09-2021- સુરત જિલ્લો
01-10-2021- વલસાડ
02-10-2021- નવસારી

9) પ્રદીપસિંહ પરમાર:

07-10-2021-બનાસકાંઠા

08-10-2021-કચ્છ

10-10-2021-અસારવા

10) અર્જુનસિંહ ચૌહાણ:

03-10-2021-મહેમદાબાદ

07-10-2021-આણંદ

08-10-2021-પંચમહાલ

11) હર્ષ સંઘવી:

03-10-2021-મજુરા

07-10-2021-વડોદરા શહેર (અકોટા વિધાનસભા)

08-10-2021-કર્ણાવતી શહેર

12) જગદીશ પંચાલ:
07-10-2021- ખેડા

08-10-2021- ગાંધીનગર જિલ્લો (સાંજે 06:00 સુધી)

ગાંધીનગર શહેર (સાંજે 06:00 થી રાત્રિ ભોજન સુધી)

09-10-2021-નિકોલ

13) બ્રિજેશ મેરજાઃ

03-10-2021- મોરબી
07-10-2021- પોરબંદર
08-10-2021- સુરેન્દ્રનગર

14) જિતુ ચૌધરી:

30-09-2021- તાપી

01-10-2021- સુરત જિલ્લા

02-10-2021- ડાંગ (સાંજ સુધી) સાંજે કપરાડા

03-10-2021-કપરાડા

15) મનીષા વકીલ:

30-09-2021- મહીસાગર
01-10-2021- આણંદ
02-10-2021- વડોદરા શહેર (વાડી શહેર અને માંજલપુર)

16) મુકેશ પટેલ:

03-10-2021-ઓલપાડ
07-10-2021-વલસાડ
08-10-2021-નવસારી

17) નીમિષા સુથાર:

30-09-2021- છોટાઉદેપુર
01-10-2021- પંચમહાલ
02-10-2021- મોરવાહડફ

18) અરવિંદ રૈયાણી:

03-10-2021- રાજકોટ પૂર્વ
07-10-2021- મોરબી
08-10-2021- બોટાદ

19) ડૉ. કુબેર ડિંડોર:
30-09-2021- અરવલ્લી
01-10-2021- દાહોદ
02-10-2021- સંતરામપૂર

20) કીર્તિસિંહ વાઘેલા:
30-09-2021- સાબરકાંઠા
01-10-2021- મહેસાણા
02-10-2021- કાંકરેજ

21) ગજેન્દ્રસિંહ પરમાર:
30-09-2021- પાટણ
01-10-2021- બનાસકાંઠા
02-10-2021- પ્રાંતિજ

22) રાઘવજી મકવાણા:
30-09-2021- જૂનાગઢ જીલ્લો
01-10-2021- ગીરસોમનાથ
02-10-2021- અમરેલી

23) વિનોદ મોરડીયા:

30-09-2021- ભાવનગર જિલ્લા
01-10-2021- બોટાદ
02-10-2021- કતારગામ

24) દેવા માલમ:

30-09-2021-અમદાવાદ જિલ્લા

01-10-2021-ભાવનગર જિલ્લા

02-10-2021-સુરેન્દ્રનગર

આ પણ વાંચો- નીતિન પટેલના નિવેદનમાં સી આર પાટીલે પણ મીલાવ્યો સુર, જાણો શું કહ્યું...

આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાના ફ્લોરની હાલની સ્થિતિ પર એક નજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.