અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારનું (Share Market India) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને નબળું રહ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 150.48 પોઈન્ટ (0.28 ટકા)ના ઘટાડા સાથે 53,026.97ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્ચસેન્જનો નિફ્ટી (Nifty) 51.10 પોઈન્ટ (0.32 ટકા) તૂટીને 15,799.10ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- દહીં, પનીરના ભાવમાં થશે મોટો ફેરફાર, જાણો GST લાગ્યા બાદ શું થશે અસર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - ઓએનજીસી (ONGC) 4.35 ટકા, એનટીપીસી (NTPC) 2.06 ટકા, રિલાયન્સ (Reliance) 1.91 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) 1.50 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.09 ટકા.
આ પણ વાંચો- 7માં મહિનાના આ 7 મોટા ફેરફાર તમારા માટે જાણવા જરૂરી, નહીં તો...
સૌથી વધુ ગગડેલા શેર્સ - એચડીએફસી લાઈફ (HDFC Life) -4.73 ટકા, એચયુએલ (HUL) -3.87 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -3.63 ટકા, તાતા કન્સ્ટ્રક્શન પ્રોડ (Tata Cons. Prod), એક્સિસ બેન્ક (Axis Bank) -2.69 ટકા.