ETV Bharat / business

Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 383 પોઈન્ટ ઉછળ્યો - નેશનલ સ્ટોક એક્સચેન્જ ન્યૂઝ

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 383.98 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 100.50 પોઈન્ટના વધારા સાથે જોવા મળ્યો હતો.

Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 383 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Dec 1, 2022, 10:21 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 383.98 પોઈન્ટ (0.61 ટકા)ના વધારા સાથે 63,483.63ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 100.50 પોઈન્ટ (0.54 ટકા)ના ઉછાળા સાથે 18,858.80ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં ઝોમેટો (Zomato), શિલ્પા મેડિકેર (Shilpa Medicare), કેપીઆઈ ગ્રીન એનર્જી (KPI Green Energy), વિપ્રો (Wipro), પેટીએમ (Paytm), હીરો મોટોકોર્પ (Hero Motocorp), મોઈલ (MOIL), ડાયનેમેટિક ટેક (Dynamatic Tech), સાંઘી ઈન્ડસ્ટ્રીઝ (Sanghi Industries), ટીવીએસ મોટર કંપની (TVS Motor Company).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે નિક્કેઈ 225એ 315.73 પોઈન્ટ (1.13 ટકા)ના ઉછાળા સાથે 28,284.72ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 5.03 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 3,295.52ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે હેંગસેંગ 298.28 પોઈન્ટ (1.60 ટકા)ની મજબૂતી સાથે 18,895.51ના સ્તર પર જોવા મળ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.