ETV Bharat / business

Stock Market India: માર્કેટમાં તેજી, સેન્સેક્સ 60,000ને પાર - ભારતીય શેરબજાર ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ત્યારે આજે સેન્સેક્સ 242.83 અને નિફ્ટી 86 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.

Stock Market India: માર્કેટમાં તેજી, સેન્સેક્સ 60,000ને પાર

author img

By

Published : Feb 15, 2023, 4:56 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 242.83 પોઈન્ટ (0.40 ટકા)ના વધારા સાથે 61,275.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 86 પોઈન્ટ (0.48 ટકા)ના ઉછાળા સાથે 18,015.85ના સ્તર પર બંધ થયો છે. આ સાથે રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી.

આ પણ વાંચો Salesforce Layoff: 2 કલાકમાં સેલ્સફોર્સના 7000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા

માર્કેટની સ્થિતિઃ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે (15 ફેબ્રુઆરી) વધીને 267.32 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ હતી, જે આનાથી છેલ્લા કારોબારી દિવસ એટલે કે મંગળવારે (14 ફેબ્રુઆરીએ) 266 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આજે 1.32 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. એટલે કે રોકાણકારોની વેલ્થમાં આજે 1.32 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ ટેક મહિન્દ્રા 5.86 ટકા, એપોલો હોસ્પિટલ 5.13 ટકા, આઈશર મોટર્સ 4.27 ટકા, રિલાયન્સ 2.26 ટકા, અદાણી એન્ટરપ્રાઈઝ 1.68 ટકા.

આ પણ વાંચો Gold ETFs : ગોલ્ડ ETFમાં રોકાણ કરવાથી સોના કરતાં વધુ નફો મળશે, જાણો કેવી રીતે

સૌથી વધુ ગગડેલા શેર્સઃ એચયુએલ -1.21 ટકા, સન ફાર્મા -1.13 ટકા, આઈટીસી -1.10 ટકા, લાર્સન -0.76 ટકા, ઓએનજીસી -0.64 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.