ETV Bharat / business

Share Market India: ઘણા લાંબા સમય પછી શેરબજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ રહ્યું મજબૂત - ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ

સપ્તાહનો ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 503.27 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 144.35 પોઈન્ટના વધારા સાથે બંધ થયો છે.

Share Market India: ઘણા લાંબા સમય પછી શેરબજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ રહ્યું મજબૂત

author img

By

Published : May 26, 2022, 3:48 PM IST

અમદાવાદઃ સપ્તાહનો ચોથો દિવસ ભારતીય શેરબજાર (Share Market India) માટે સારો સાબિત થયો છે. કારણ કે, આજે ભારતીય શેરબજાર (Share Market India) શરૂ અને બંધ બંને મજબૂતી સાથે થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 503.27 પોઈન્ટ (0.94 ટકા)ના ઉછાળા સાથે 54,252.53ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 144.35 પોઈન્ટ (0.90 ટકા)ના વધારા સાથે 16,170.15ના સ્તર પર બંધ થયો છે.

શેરબજારની આજની સ્થિતિ
શેરબજારની આજની સ્થિતિ

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - તાતા સ્ટિલ (Tata Steel) 5.12 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 4.32 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) 3.98 ટકા, એસબીઆઈ (SBI) 3.41 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 2.94 ટકા.

આ પણ વાંચો- પહેલા પેટા મર્યાદા વિશે જાણો ને પછી લો આરોગ્ય વીમા પૉલિસી

સૌથી વધુ ગગડેલા શેર્સ - આઈટીસી (ITC) -2.16 ટકા, યુપીએલ (UPL) -2.17 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -1.97 ટકા, સન ફાર્મા (Sun Pharma) -1.14 ટકા, રિલાયન્સ (Reliance) -1.03 ટકા.

આ પણ વાંચો- આ વર્ષે વૈશ્વિક ડિજિટલ ખર્ચ યુએસ ડોલર 1.8 ટ્રિલિયનને વટાવી જવાની અપેક્ષા

આ ખાનગી બેન્ક FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ - ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 6 ટકા, બંધન બેન્ક, IDFC ફર્સ્ટ અને યસ બેન્ક 5.75 ટકા, ડીસીબી બેન્ક (DCB Bank) 5.55 ટકા, ફેડરલ બેન્ક (Federal Bank), કોટક મહિન્દ્રા (Kotak Mahindra) અને કરૂર વૈશ્ય બેન્ક (Karur Vysya Bank) 5.40 ટકા. આ તમામ વ્યાજના ટકા એક (Interest on a fixed deposit) વર્ષના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.