ETV Bharat / business

Share Market India: છેલ્લા દિવસે શેરબજારમાં તેજી, રોકાણકારોને જાગી નવી આશા - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 442.07 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 138.30 પોઈન્ટની મજબૂતી સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: છેલ્લા દિવસે શેરબજારમાં તેજી, રોકાણકારોને જાગી નવી આશા

author img

By

Published : May 27, 2022, 10:06 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી (World Stock Market) સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Share Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 442.07 પોઈન્ટ (0.81 ટકા)ના વધારા સાથે 54,694.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 138.30 પોઈન્ટ (0.86 ટકા)ની મજબૂતી સાથે 16,308.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- Gold Silver Price in Gujarat : આજે સોનામાં રાહત, ચાંદી ખરીદતા વિચારજો

આજે આ શેર્સ ચર્ચામાં રહેશે - જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel), ગેઈલ (GAIL), ગ્લેનમાર્ક ફાર્મા (Glenmark Pharma), ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ (Godrej Industries), ઈન્ડિયા સિમેન્ટ્સ (India Cements), રૂચિ સોયા (Ruchi Soya), જ્યુબિલન્ટ ફાર્મોવા (Jubilant Pharmova), એજિસ લોજિસ્ટિક્સ (Aegis Logistics), ક્રોમ્પટન ગ્રેવીઝ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રિકલ્સ (Crompton Greaves Consumer Electricals), સિટી યુનિયન બેન્ક (City Union Bank) , એન્જિનિયર્સ ઈન્ડિયા (Engineers India), ઈએસએબી ઈન્ડિયા (ESAB India), એચટી મીડિયા (HT Media), કલ્યાણી ફોર્જ (Kalyani Forge), ઓઈલ ઇન્ડિયા લિમિટેડ (Oil India Ltd).

આ પણ વાંચો- અદાણી દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું સંપાદન: અંબુજા સિમેન્ટ્સ અને ACC લિમિટેડમાં થયા કરાર

વૈશ્વિક બજારની સ્થિતિ- આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 85 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.63 ટકાના વધારા સાથે 26,772.84ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.42 ટકા ઉછળ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 1.64 ટકાના ઉછાળા સાથે 16,231.47ના સ્તર પર વેપાર જોવા મળી રહ્યો છે. આ સિવાય હેંગસેંગ 2.90 ટકાના વધારા સાથે 20,700.15ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 0.86 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.52 ટકાના ઉછાળા સાથે 3,139.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.