ETV Bharat / business

Patrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના કિંમતની આજની સ્થિતિ

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. ગઈકાલે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો હતો. જ્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરામાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવમાં ઘટાડો અને ગાંધીનગર, સુરતમાં વધારો થયો છે. ત્યારે કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલના શું ભાવ છે, આવો જાણીએ...

Patrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના કિંમતની આજની સ્થિતી

author img

By

Published : Jul 7, 2023, 11:34 AM IST

Updated : Jul 7, 2023, 1:48 PM IST

ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર થઈ રહ્યા છે. વૈશ્વિક બજાર સહિત અન્ચ પાસાઓના કારણે ક્રુ઼ડ માર્કેટમાં સ્થિરતા નથી રહેતી. ત્યારે રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.

ગાંધીનગરના ભાવ : તારીખ 7 જુલાઈ શુક્રવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.63 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.38 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.39 અને 0.08 પૈસાનો વધારો થયો છે.

સુરતના ભાવ : તારીખ 7 જુલાઈ શુક્રવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.63 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.40 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.10 અને 0.11 પૈસાનો વધારો થયો છે.

Patrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના કિંમતની આજની સ્થિતિ
Patrol Diesel Price : મહાનગરના પેટ્રોલ-ડીઝલના કિંમતની આજની સ્થિતિ

અમદાવાદના ભાવ : તારીખ 7 જુલાઈ શુક્રવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.42 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.17 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં અનુક્રમે 0.09 અને 0.08 પૈસાનો ઘટાડો થયો છે.

રાજકોટના ભાવ : તારીખ 7 જુલાઈ શુક્રવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.18 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.94 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.01 પૈસાનો ઘટાડો થયો છે.

વડોદરાના ભાવ : તારીખ 7 જુલાઈ શુક્રવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.08 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.82 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.08 પૈસાનો ઘટાડો થયો છે.

અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પર ચોમાસાની કોઈ અસર વર્તાય છે કે કેમ તે જોવું રહ્યું. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર થાય છે.

  1. લાલ ટમેટા બાદ હવે લીલા મરચાનો વારો, ભાવમાં સેન્ચુરી
  2. Patrol Diesel Price: મહાનગરના પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, ક્રુડ માર્કેટમાં કિંમત સ્થિર

Last Updated : Jul 7, 2023, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.