ગાંધીનગર : ગુજરાતભરમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ફેરફાર મળ્યા હતાં પરંતુ સરેરાશ કોઈ રાહત મળી નથી. શાકભાજીની માર્કેટમાં આજના ટમેટાંના ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું છે. જ્યારે ક્રુ઼ડ માર્કેટમાં એક પ્રકારની સ્થિરતા જોવા મળી રહી છે. રાજ્યનાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે, આવો જાણીએ.
ગાંધીનગરના ભાવ : તારીખ 8 જુલાઈ શનિવારના રોજ ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 96.64 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.39 રુપીયા પ્રતિ લિટર છે. તા. 2 થી 7 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.55, 96.70, 96.70, 96.73, 96.55 અને 96.63 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.19 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 92.30, 92.44, 92.44, 92.48, 92.30 અને 92.38 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.19 ટકાનો વધારો દેખાડે છે.
સુરતના ભાવ : તારીખ 8 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.55 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.32 રુપીયા પ્રતિ લિટર છે. તા. 2 થી 7 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.25, 96.54, 96.30, 96.80, 96.53 અને 96.63 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.57 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 92.01, 92.30, 92.06, 92.56, 92.29 અને 92.40 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.59 ટકાનો વધારો દેખાડે છે.
અમદાવાદના ભાવ : તારીખ 8 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.49 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.23 રુપીયા પ્રતિ લિટર છે. તા. 2 થી 7 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.42, 96.42, 96.42, 96.51, 96.51 અને 96.42 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.09 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 92.16, 92.17, 92.17, 92.25, 92.25 અને 92.17 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.10 ટકાનો વધારો દેખાડે છે.
વડોદરાના ભાવ : તારીખ 8 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.21 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.96 રુપીયા પ્રતિ લિટર છે. તા. 2 થી 7 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.14, 96.08, 96.04, 96.46, 96.16 અને 96.08 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.44 ટકાનો વધારો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 91.88, 91.82, 91.78, 92.20, 91.90 અને 91.82 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.46 ટકાનો વધારો દેખાડે છે.
રાજકોટના ભાવ : તારીખ 8 જુલાઈ શનિવારના રોજ સુરતમાં પેટ્રોલની કિંમત 96.19 રુપીયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 91.95 રુપીયા પ્રતિ લિટર છે. જે ગતરોજ કરતા બંનેની કિંમતમાં 0.04 પૈસાનો વધારો થયો છે. તા. 2 થી 7 જુલાઈની પેટ્રોલની કિંમત અનુક્રમે 96.19, 96.19, 96.19, 96.61, 96.19 અને 96.18 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.45 ટકાનો ઘટાડો દેખાડે છે. જ્યારે ડીઝલની કિંમત અનુક્રમે 91.95, 91.95, 91.95, 92.37, 91.95 અને 91.94 રુપીયા પ્રતિ લિટર રહી હતી. જે સરેરાશ 0.47 ટકાનો ઘટાડો દેખાડે છે.
અસર : ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે. જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતોમાં વધઘટ થતી રહે છે. આજે ટમેટાના ભાવે પેટ્રોલ-ડીઝલને પણ પાછળ છોડી રુ. 150ને પાર કર્યા છે. છેલ્લા છ દિવસથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નહિવત ફેરફાર છે. પરંતુ અન્ય વસ્તુઓની વધતી કિંમતને જોતા આવનાર દિવસોમાં ભાવ વધારો થાય તેવી શક્યતા છે. દેશભરમાં દૈનિક ધોરણે સવારે 6 થી 7 કલાકે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર થાય છે.