ETV Bharat / business

Share Market India: પહેલા જ દિવસે શેરબજારમાં 'કભી ખુશી કભી ગમ'નો માહોલ

સપ્તાહના પહેલા દિવસે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. ત્યારે આજે સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ (Sensex) 118.10 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 0.21 ટકાના વધારા સાથે 15,784.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Share Market India: પહેલા જ દિવસે શેરબજારમાં 'કભી ખુશી કભી ગમ'નો માહોલ
Share Market India: પહેલા જ દિવસે શેરબજારમાં 'કભી ખુશી કભી ગમ'નો માહોલ
author img

By

Published : Jul 4, 2022, 10:04 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે (સોમવારે) ભારતીય શેરબજારની (Share Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. ત્યારે આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 118.10 પોઈન્ટ (0.22 ટકા)ના ઘટાડા સાથે 53,026.03ના સ્તર પર જોવા મળી રહ્યો છે. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 0.21 ટકાના વધારા સાથે 15,784.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- શું તમને પણ આવી રહ્યાં છે નકલી વીમા એજન્ટોના કોલ, તો અપનાવો આ ટ્રીક નહિં તો...

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 34.50 પોઈન્ટ ગગડ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.58 ટકાના વધારા સાથે 26,085.07ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.63 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 0.68 ટકાના વધારા સાથે 14,245.78ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો હેંગસેંગ 1.05 ટકાના ઘટાડા સાથે 21,630.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.33 ટકાના ઘટાડા સાથે 3,376.44ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો- પગાર અને કર બચત યોજનાઓ પર કેવી રીતે કરી શકાય ITની બચત...

આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદો - એવન્યી સુપરસ્માર્ટ્સ (Avenue Supersmarts), વી માર્ટે રિટેલ (V Mart Retail), માઈન્ડટ્રી (Mind Tree), એમફેસિસ (MPhasis), દિપક નાઈટ્રાઈટ (Deepak Nitrite), આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), એક્સિસ બેન્ક (Axis Bank), તાતા મોટર્સ (Tata Motors), બીએએસએફ (BASF), શારદા ક્રોપકેમ (Sharda Cropchem).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.