ETV Bharat / business

દુનિયાના સૌથી મોટા IPO, સાઉદી અરામકોમાં રિલાયન્સ રોકાણ કરશે - ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ

નવી દિલ્હીઃ સાઉદી અમરાકોએ દુનિયાના સૌથી મોટા IPO માટે પોતાની સંભાવનાની સાથે સૌથી મોટા IPOનો અંદાજો લગાવ્યો છે. જેમાં કંપનીનું અનુમાન 1.2-2.3 ટ્રિલિયન ડૉલર સાથે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. જેમાં ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના 20 ટકાની સાથે રસાયણ વ્યવસાય અને વિકાસ બજારમાં  તેને અપસ્ટ્રીમ બિઝનેસનો વિસ્તાર સામેલ છે.

world's largest IPO Saudi Aramco list RIL investment
author img

By

Published : Nov 12, 2019, 12:02 PM IST

સાઉદી અમરાકોએ સાઉદી સ્ટોક એક્સચેન્જમાં પોતાના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ(IPO) માટે પ્રોસ્પેક્ટસ જાહેર કર્યું છે.

સાઉદી અમરાકોએ સંભાવના વ્યક્ત કરી હતી કે, આ દુનિયાનો સૌથી મોટો IPO હશે. જેમાં સૌથી મોટી કંપની અનુમાન 1.2-2.3 ટ્રિલિયન ડૉલરનું છે. જે ભારતની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કેમિકલ કારોબારમાં 20 ટકાની ભાગીદારી લેશે.

રવિવારે લોન્ચ કરવામાં આવેલા 658 પાનાનાં પ્રૉસ્પેક્ટસમાં સાઉદી અરામકોએ પ્રસ્તાવિક અધિગ્રહણ માટેની કોલમમાં RILએ પ્રસ્તાવિક રોકાણો અંગે જાહેરાત કરી છે.

દુનિયાના સૌથી મોટા IPO, સાઉદી અરામકોમાં રિલાયન્સ રોકાણ કરશે

જે અનુસાર કંપનીએ તાજેતરમાં એશિયામાં પોતાના ધટતા કારોબારનો વિસ્તાર કરવા નોન બાઇન્ડિંગ કરાર કર્યો છે. જેમાં 12 ઑગસ્ટ, 2019એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સાથે 20 ટકાની ભાગીદારી ખરીદવા માટે કેમિકલના વિભાજન માટે નોન બાઇન્ડિંગ કરાર કરવા જરુરી છે. સાઉદી અરામકો પ્રમુખ વિકાસ રણનિતિ અંતર્ગત ઉચ્ચ વિકાસ બજારોનો વિસ્તાર પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતમાં કરશે.

આ ઉપરાંત, કંપની ચીન, ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા સહિત પ્રમુખ, ઉચ્ચ વૃદ્ધિવાળી ભૌગોલિક વિસ્તારોમાં પોતાના અપસ્ટ્રીમ બિઝનેસની સ્થિતિનું સમર્થન કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જાહેરાત વ્યવસાયો વધારવાનો સંકલ્પ રાખ્યો છે. જે કંપનીના બિઝનેસ અને ભવિષ્યમાં વિસ્તાર વધારવોએ રણનિતિનું અભિન્ન અંગ છે.

સાઉદી અરામકોએ સાઉદી સ્ટોક એક્સચેન્જ પર ઈનિશિયલ પબ્લિક ઓફરિંગે પ્રોસ્પેક્ટસ જાહેર કર્યું છે.

દુનિયાની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ ઑઈલ અને ગેસ કંપની સાઉદી અરામકો પુરી રીતે સાઉદી અરબની સરકાર હેઠળ છે. આ દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની છે. 2 ટ્રીલિયન ડૉલર તેનો ટોચનો નફો હતો. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેનું મુલ્યાંકન કર્યું હતું. જે માઈક્રોસોફ્ટ કરતા બમણું અને એક્સોન મોબાઈલ કરતા 7 ગણું છે.

સૌથી મોટા IPO 25 બિલિયન ડૉલરનો છે અને અરામકો IPOનો આકાર તેના શેર અને કિંમત પર આધાર રાખે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.