બોમ્બે સ્ટૉક એક્સચેન્જના 30 શેક પર આધારિત સનસેકસમાં શરુઆતી કારોબારમાં 165.36 અંક એટલે કે 0.42 ટકા ના વધારા સાથે 39.255.39 અંક પર કારોબાર કરી રહ્યો હતો.
NSEના 50 શેર પર આધારિત નિફટી પણ 42.05 અંક એટલે કે 0.36 ટકાના વધારાના સાથે 11,642,25 અંક પર કારોબાર કરી રહ્યું હતું.