BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ 9.30 વાગ્યે 159.56 પોઇન્ટ એટલે કે 0.40 ટકાના ઘટાડા સાથે 39,370.16 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ સવારે 9 વાગ્યે 39,581.77 પર ખુલ્યું અને શરુઆતી કારોબાર દરમિયાન 250 અમક ઘટીને 39,279.47 ના સ્તર પર આવી ગયો હતો. શરુઆતી કારોબાર દરમિયાન સેનસેક્સ 39,614.51ના ઉપરના સ્તર પર આવ્યો હતો જ્યારે છેલ્લા સ6માં 39,529.72 પર બંધ થયો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેક પર આધારિત નિફ્ટી 9.40 વાગ્યે છેલ્લા સત્રથી 34.25 અંક એટલે કે 0.29 ટકા ઘટીને 11,809.50 પર કારોબાર કરી રહ્યું હતું. આ પહેલા નિફ્ટી 11,865 પર ખુલ્યા પછી 11,870.50 સુધી પહોંચી ગયું હતું , પરંતુ ત્યાપ પછી ઘટાડો નોંધાયો હતો અને 11,800ના સ્તરથી ગગળીને 11,769.50 પર પહોંચી ગયું હતું. નિફ્ટી ગુરુવારે 11,843.75 પર બંધ થયું હતું.