ETV Bharat / business

જાહેર ક્ષેત્રની બેંકોએ માર્ચ-એપ્રિલમાં 5.66 લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી: સીતારમન - સીતારમન

માર્ચ-એપ્રિલ 2020 દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોએ 41.81 લાખથી વધુ ખાતાઓ માટે 5.66 લાખ કરોડથી વધુની લોન મંજૂર કરી હતી. આ લોન લેનારાઓમાં MSME, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ ક્ષેત્રનો સમાવેશ થાય છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમને આ બાબતે ટ્વીટર પર માહિતી આપી હતી.

finance minister
નિર્મલા સિતારમન
author img

By

Published : May 8, 2020, 10:44 AM IST

નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બેંકોએ માર્ચ-એપ્રિલ દરમિયાન 5.66 લાખ કરોડની લોન મંજૂર કરી છે. લોકડાઉન હટાવ્યા પછી તરત જ આ લોનનું વિતરણ શરૂ કરવામાં આવશે. જેનાથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.

સીતારમને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, માર્ચ-એપ્રિલ 2020 દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોએ 41.81 લાખથી વધુ ખાતાઓ માટે 5.66 લાખ કરોડથી વધુની લોન મંજૂર કરી છે. આ લોન લેનારાઓ MSME, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ ક્ષેત્રના છે. લોકડાઉન સમાપ્ત થયા બાદ આ લોનનું વિતરણ શરૂ કરવામાં આવશે. અર્થવ્યવસ્થા પરત ફરવા માટે તૈયાર છે.

  • During March-April 2020, PSBs sanctioned loans worth Rs 5.66 lakh cr for more than 41.81 lakh accounts. These borrowers are from MSME, Retail, Agriculture & Corporate sectors, waiting for disbursal soon after #lockdown lifts. Economy poised to recover! @FinMinIndia @DFS_India

    — NSitharamanOffice (@nsitharamanoffc) May 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નાણાં પ્રધાન સિતારમને જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોએ લોનની ચૂકવણીમાં રિઝર્વ બેંક દ્વારા જાહેર કરેલી રાહતનો અમલ કર્યો છે. PSBએ RBI દ્વારા લોનના હપ્તાઓની ચૂકવણીથી રાહતનો લાભ વધાર્યો છે. આ લાભને અસરકારક રીતે લંબાવીને 3.2 કરોડ ખાતાઓને ત્રણ મહિનાની રાહત સુનિશ્ચિત કરવામાં આવી છે. શંકાઓનું ઝડપી નિરાકરણ ગ્રાહકોની ચિંતાઓ દૂર કરી આ લોકડાઉન દરમિયાન જવાબદાર બેંકિંગની ખાતરી આપે છે.

  • PSBs complemented RBI on loan moratorium. Their effective communication & proactive actions ensured that over 3.2 cr. a/c availed 3-month moratorium. Quick query redressals allayed customer concerns. Ensuring responsible banking amid #lockdown @FinMinIndia @DFS_India @PIB_India

સીતારામને જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની બેંકોએ નિયોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ(NBFC) અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ (HFC)ને સતત ધિરાણ પ્રવાહ જાળવી રાખવામાં મદદ કરવા માટે 1 માર્ચથી 4 મેની વચ્ચે 77,383 કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત લક્ષિત લાંબા ગાળાના રેપો ઓપરેશન્સ (TLTRO) હેઠળ વ્યવસાયિક સ્થિરતા અને સાતત્ય સુનિશ્ચિત કરવા માટે કુલ રૂપિયા 1.08 લાખ કરોડના ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • For MSMEs and others, pre-approved Emergency credit lines & working capital enhancements being prioritised by PSBs. More than 27 lakh customers contacted from March 20 and 2.37 lakh cases sanctioned loans worth Rs. 26,500 cr. A work in progress. @DFS_India @FinMinIndia @PIB_India

જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા પૂર્વ મંજૂર ઈમર્જન્સી લોન સુવિધાઓ અને MSME અને અન્ય લોકો માટે કાર્યકારી મૂડી વૃદ્ધિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

  • Sustained credit flow to #NBFCs & HFCs in #COVID19! PSBs sanctioned loans worth Rs. 77,383 cr. b/w Mar 1-May 4. Inclusive of TLTRO funds, extended total financing of Rs. 1.08 lakh crore, ensuring business stability & continuity going forward. @FinMinIndia @DFS_India @PIB_India

નાણાં પ્રધાને એક અલગ ટ્વીટમાં જણાવ્યું હતું કે, 20 માર્ચથી 27 લાખથી વધુ ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને 2.37 લાખ કેસોમાં 26,500 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે.

કોરોના વાઈરસ રોગચાળાને રોકવા માટે ભારતે પ્રથમ તબક્કામાં 21 માર્ચથી 21 દિવસ સુધી લોકડાઉન લાગુ કર્યું હતું. બાદમાં તેને બે વાર લંબાવી દેવામાં આવ્યું હતું. હવે આ લોકડાઉન 17 મે સુધી લાગુ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.