ETV Bharat / business

જિયો, એરટેલ, વોડાફોન અને આઈડિયાએ સરકારને સ્પેક્ટ્રમની એડવાન્સ ચુકવણી કરી - AIRTEL

રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ તાજેતરની હરાજીમાં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમ માટે ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટને એડવાન્સ ચૂકવણી કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, રિલાયન્સ જિઓએ આશરે 15,019 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરી છે, જ્યારે ભારતી એરટેલે લગભગ 6,323 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

JIO
JIO
author img

By

Published : Mar 19, 2021, 9:55 AM IST

  • જિયો, એરટેલ, વોડાફોન અને આઈડિયાએ સરકારને સ્પેક્ટ્રમની એડવાન્સ ચુકવણી કરી
  • રિલાયન્સ જિઓએ આશરે 15,019 કરોડ રૂપિયાની એડવાન્સ ચુકવણી કરી
  • ભારતી એરટેલે લગભગ 6,323 કરોડ રૂપિયા ચૂકવ્યા

નવી દિલ્હી: રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ તાજેતરની હરાજીમાં હસ્તગત સ્પેક્ટ્રમ માટે ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટને પ્રારંભિક ચુકવણી કરી છે. ઉદ્યોગના સૂત્રોએ ગુરુવારે આ બાબતની માહિતી આપી હતી.

ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે આઠ તારીખે કર્યો હતો માગ-પત્ર જાહેર

ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે 8 માર્ચના રોજ ઓપરેટરોને માગ-પત્ર જાહેર કર્યો હતો અને ગુરુવારના રોજ પ્રારંભિક ચુકવણી કરવાની છેલ્લી તારીખ હતી.

આ પણ વાંચો: આગામી વર્ષે ભારતમાં 5G સેવા શરૂ કરી શકે છે Jio, અંબાણીએ કહ્યું - ભારતને બનાવીશું 2G ફ્રી

વોડાફોન આઈડિયાએ આશરે 574 કરોડ રૂપિયા ચૂકવ્યા

તેમણે કહ્યું કે વોડાફોન આઈડિયાએ આશરે 574 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. કંપનીઓએ આ ચુકવણી અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

જિયો, એરટેલ, વોડાફોન અને આઈડિયાએ સરકારને સ્પેક્ટ્રમની એડવાન્સ ચુકવણી કરી

આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી હરાજીમાં 855.6 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ માટે રૂ .77,800 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવાઈ હતી.

આ પણ વાંચો: એરટેલે 'પ્લેટિનમ' મોબાઇલ ગ્રાહકો માટે 'પ્રાયોરિટી 4 G-નેટવર્ક' લોન્ચ કર્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.