ETV Bharat / business

IRCTCનું ધમાકેદાર લિસ્ટીંગ, 101 ટકાના બમ્પર પ્રિમિયમથી થયું લિસ્ટીંગ

નવી દિલ્હી: આઈઆરસીટીસી નો શેર સોમવારે તેના ઈશ્યુ ભાવથી બમણા એટલે કે 101.25 ટકા પ્રિમિયમથી રૂપિયા 644 ભાવથી બીએસઈ પર લિસ્ટીંગ થયું છે.

IRCTC
author img

By

Published : Oct 14, 2019, 3:13 PM IST

બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) પર, IRCTC(Indian Railways Catering and Tourism Corporation) શેર ઇશ્યું પ્રાઈસથી 101.25 ટકા ઉછળીને રૂપિયા 644 પર લિસ્ટીંગ થયું છે. તે જ સમયે, વળી બપોરે 12.40 વાગ્યે 701 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો.

આ તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) ના શરૂઆતના કારોબારમાં 95.62 ટકા વધીને 626 રૂપિયા પર પહોંચી ગયો હતો.

કંપનીનું બજાર મૂલ્ય શરુઆતના કારોબારમાં 10,972 કરોડ રૂપિયા રહ્યું હતું. IRCTCના આઈપીઓને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

કંપનીએ આઈપીઓ માટેની કિંમતની મર્યાદા 315 થી 320 રૂપિયા નક્કી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.