- શ્રીનગરથી પ્રથમ નાઈટ ફ્લાઇટનું સંચાલન કરીને GoAirએ રચ્યો ઇતિહાસ
- આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ વિમાન કંપની બની છે GoAir
- GoAirએ રાત્રે પ્રથમવાર શ્રીનગરથી નવી દિલ્હી સુધીની ફ્લાઇટનું સંચાલન કર્યું હતું
નવી દિલ્હી: વિમાન કંપની GoAirએ રાત્રે પ્રથમવાર શ્રીનગરથી નવી દિલ્હી સુધીની ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. ભારતના વિમાનમથકના ઇતિહાસમાં GoAir આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ વિમાન કંપની બની ગઈ છે.
આ પણ વાંચો: કોવિડ-19: ઈન્ડિગોએ એક પ્રવાસી માટે બે સીટ બુક કરવાનો વિકલ્પ રજૂ કર્યો
GoAirએ રાત્રે પ્રથમવાર શ્રીનગરથી નવી દિલ્હી સુધીની ફ્લાઇટનું સંચાલન કર્યું હતું
GoAir શ્રીનગરથી દૈનિક નિર્ધારિત ફ્લાઇટનું સંચાલન કરશે, જે રાત્રે 8.30 વાગ્યે ઉપડશે. GoAir શ્રીનગરથી સવારની ફ્લાઇટ ચલાવનારી પ્રથમ વિમાન કંપની પણ હતી.
આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ વિમાન કંપની બની છે GoAir
GoAir ફ્લાઇટ G8 7007 એ શુક્રવારે રાત્રે 7.35 વાગ્યે ઉડાન ભરી હતી. એરક્રાફ્ટ એરબસ A 320 નીઓ એરક્રાફ્ટએ આ કરી બતાવ્યું હતું.
આ પણ વાંચો: GoAirએ તમામ આંતરરાષ્ટ્રીય ઉડાન કરી રદ, કર્મચારીઓને પગાર વગર મોકલશે રજા પર