ETV Bharat / business

પ્રેસ કોન્ફરન્સ 2.0: આર્થિક પેકેજની બીજા હપ્તાની વિગતો આપશે નિર્મલા સિતારમન - નિર્મલા સિતારમણ કોન્ફરન્સ

આર્થિક પેકેજ પર નાણાં પ્રધાન નિર્મલા સિતારમન ગુરુવારે ફરી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. નાણાં પ્રધાન આર્થિક પેકેજના બીજા હપ્તાની માહિતી આપશે.

Etv Bharat, Gujarati News, Covid 19, Nirmala Sitharaman
Nirmala Sitharaman
author img

By

Published : May 14, 2020, 10:43 AM IST

નવી દિલ્હીઃ આર્થિક પેકેજને લઇને નાણાં પ્રધાન નિર્મલા સિતારમન ગુરુવારે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરશે. એવામાં બધા લોકોની નજર આ પ્રેસ કોન્ફરન્સ પર રહેલી છે.

આ પહેલા વડાપ્રધાન મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જે બાદ બુધવારે નાણાં પ્રધાને પહેલા હપ્તાની માહિતી આપી હતી. જેમાં નાના ઉદ્યોગોને સરળ લોનની સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી.

માનવામાં આવી રહ્યું છે કે, નાણા પ્રધાન ગુરુવારે કૃષિ સેક્ટરને લઇને જોડાયેલી ગતિવિધિઓ પર મોટી જાહેરાત કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.