બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર આધારિત સેનસેક્સ શરુઆતી કારોબારમાં 170.37 પોઇન્ટ એટલેકે 0.45 ટકા વધીને 38,403.78 થયો હતો.
તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી શરુઆતમાં 45.75 પોઇન્ટ એટલે કે 0.40 ટકા વધીને 11,529.00 અંક થયો હતો.
શેરબજારમાં ઉપલબ્ધ પ્રારંભિક ડેટા મુજબ, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઈ) દ્વારા મંગળવારે 999.02 કરોડ રૂપિયાની કિંમતના શેર ખરીદ્યા હતા, જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ 196.70 કરોડનો ચોખ્ખી વેચવાલી રહી હતી.
શરુઆતી કારોબારમાં સેનસેક્સ નિફ્ટીમાં તેજી
મુંબઇ: સકારાત્મક વૈશ્વિક વલણ અને વિદેશી મૂડીના સતત રોકાણ વચ્ચે, બુધવારે શરુઆતી કારોબારમાં બેન્કિંગ કંપનીઓના શેર્સની તેજીથી સેનસેક્સ 170 પોઇન્ટ વધ્યું હતું, જ્યારે નિફ્ટીએ 11,500ના સ્તર પાર કર્યા હતા.

Conclusion: