ETV Bharat / business

એમેઝોન ઇન્ડિયાએ નાના લોજિસ્ટિક્સ બિઝનેસમાં મદદ કરવા માટે વિશેષ ભંડોળ બનાવ્યું - એમેઝોન ઇન્ડિયા

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, લોકડાઉનને કારણે એસએમબીને આર્થિક અસર પહોંચી છે. આ ભંડોળ નાના સ્તર પર લોજિસ્ટીક અને લોજિસ્ટીક સેવાઓ આપવા વાળા સહાયકો અને માલવાહક સહાયકોની મદદ કરશે.

amazon
amazon
author img

By

Published : Apr 29, 2020, 5:49 PM IST

બેંગલુરુ: ઇ-કૉમર્સ કંપની એમેઝોન ઇન્ડિયાએ બુધવારે તેના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા નાના અને મધ્યમ (એસએમબી) સ્તરના લોજિસ્ટિક્સ વેપારીઓને મદદ કરવા માટે એક ખાસ ભંડોળ રજૂ કર્યું. આ એસએમબી લગભગ સંપૂર્ણપણે એમેઝોનના વેચાણ પર આધારિત છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકડાઉનને કારણે એસએમબીને આર્થિક અસર પહોંચી છે. આ ભંડોળ નાના સ્તર પર લોજિસ્ટીક અને લોજિસ્ટીક સેવાઓ આપવા વાળા સહાયકો અને માલવાહક સહાયકોની મદદ કરશે.

આ ભંડોળ એપ્રિલ 2020 ના મહિનામાં તેમની સાથે કાર્યરત લગભગ 40,000 કર્મચારીઓને આર્થિક સહાય કરવામાં મદદ કરશે.

કંપનીએ કહ્યું કે, આ રકમ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને રોકડ જરૂરીયાતોને પણ પૂર્ણ કરશે જેથી બંધ પછી પણ તેઓ તેમના સામાન્ય સ્તરે કામ ફરી શરૂ કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.