ETV Bharat / business

UP Government MoU 2022: ઉત્તરપ્રદેશ સરકારે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ સાથે કર્યા MoU

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટે ઉત્તરપ્રદેશમાં MSMEની ક્ષમતાના નિર્માણ (UP Government MoU 2022) માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી અંતર્ગત વોલમાર્ટ તથા ફ્લિપકાર્ટ ઉત્તરપ્રદેશના MSMEને તેમના (Flipkart Walmart MoU with UP Government) વ્યવસાયોને ડિજિટલ સ્વરૂપ (Digital format to MSME businesses) આપવામાં મદદ કરવાની સાથે સાથે તેમને ઓનલાઈન રિટેલના માધ્યમથી સમગ્ર ભારતમાં વસ્તુ વેચવામાં સક્ષમ બનાવશે. તેમને નિકાસમાં પણ સહાયતા (Export assistance to Uttar Pradesh) પહોંચશે.

UP Government MoU 2022: ઉત્તરપ્રદેશ સરકારે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ સાથે કર્યા MoU
UP Government MoU 2022: ઉત્તરપ્રદેશ સરકારે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ સાથે કર્યા MoU
author img

By

Published : Jan 7, 2022, 3:32 PM IST

લખનઉઃ અમેરિકાની બહુરાષ્ટ્રીય રિટેલ પ્રોડક્ટ કંપની વોલમાર્ટ અને ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart Walmart MoU with UP Government) એ ઉત્તર પ્રદેશમાં કાર્યરત્ કુટીર લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ની ક્ષમતા નિર્માણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના ઉદ્દેશથી રાજ્યના એક્સપોર્ટ પ્રમોશન બ્યૂરો (Uttar Pradesh Export Promotion Bureau)ની સાથે ગુરુવારે એક MoU પર હસ્તાક્ષર (Flipkart Walmart MoU with UP Government) કર્યા હતા.

ઓનલાઈન રિટેલના માધ્યમથી MSMEને મળશે સહાય

આ ભાગીદારી અંતર્ગત વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ રાજ્યના MSMEને (Flipkart Walmart MoU with UP Government MSME) તેમના વ્યવસાયોને ડિજિટલ સ્વરૂપ (Digital format to MSME businesses) આપવામાં મદદ કરવાની સાથે સાથે તેમને ઓનલાઈન રિટેલના માધ્યમથી સમગ્ર ભારતમાં વસ્તુ વેચવામાં સક્ષમ બનાવશે. સાથે જ MSMEને પોતાની નિકાસ ક્ષમતા (Export potential of MSMEs) વધારવાની સાથે સાથે વોલમાર્ટની વૈશ્વિક પૂરવઠા સાંકળનો ભાગ બનવાની તક પણ મળશે.

ઉત્તરપ્રદેશના MSMEએ વિશ્વભરમાં ઓળખ બનાવીઃ પ્રધાન

રાજ્યના MSME (સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ) પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે આ MoU અંગે (Minister Siddharth Nath Singh on MoU) જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના MSMEએ વિશ્વભરમાં ઓળખ બનાવી છે અને વર્ષ 2021માં રેકોર્ડ નિકાસ કરી છે. રાઈઝિંગ સ્ટાર્સ અને ઓડીઓપી (એક જિલ્લા એક વસ્તુ) જેવી યોજનાઓની મદદથી ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં MSME માટે (Export potential of MSMEs) એક સારું વાતાવરણ (Good environment for MSMEs in Uttar Pradesh) બનાવ્યું છે તથા તેમની નિકાસને પ્રોત્સાહન આપવા અને નવા બજારોમાં જગ્યા બનાવવામાં પણ મદદ આપી રહી છે.

આ પણ વાંચો- Invest in Digital Gold: ડિજિટલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ છે કે નહીં, નિષ્ણાતો શું કહે છે, જુઓ

MoUનો ઉદ્દેશ ભારતમાં ઓનલાઈન-ઓફલાઈન તકોને ઉપલબ્ધ કરાવવાની છે

તેમણે કહ્યું હતું કે, અમે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટની સાથે ગઠબંધન પર (Flipkart Walmart MoU with UP Government) ઉત્સાહિત છીએ અને આ કાર્યક્રમના માધ્યમથી MSMEને વધુ મજબૂત બનાવવા અને તેમને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડવામાં મદદ કરશે.

ઉત્તરપ્રદેશમાં MSME માટે મજબૂત વાતાવરણ તૈયાર

વોલમાર્ટની આંતરરાષ્ટ્રીય ભાગીદારી સેવાનાં ઉપાધ્યક્ષ નિધિ મૂંઝાલે આ MoU અંગે કહ્યું હતું કે, અમે ઉત્તરપ્રદેશ સરકારની સાથે ભાગીદારી કરીને રાજ્યમાં એક મજબૂત MSME વાતાવરણ તૈયાર (Export potential of MSMEs) કરવામાં તેમના પ્રયાસોમાં સહયોગ અંગે ઉત્સુક છીએ. આ માટે અમારો ઉદ્દેશ સ્થાનિક સ્તર પર તાલીમ અને સહયોગ આપીને તેમના માટે ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન તકોને ઉપલબ્ધ કરાવવાની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે વર્ષ 2027 સુધી ભારતથી પોતાના મેડ ઈન ઈન્ડિયા નિકાસને (Increase in Made in India exports) વધારીને ત્રણ ગણી કરીને 10 અબજ ડોલર સુધી પહોંચાડવા તથા લઘુ વ્યવસાયોને સહયોગ આપીને તેમને દેશ અને વિદેશમાં આગળ વધવાની તક આપવાની દિશામાં પ્રયાસરત્ રહેશે.

આ પણ વાંચો- Delhi HC dismisses Subramanian Swamys PIL: દિલ્હી હાઈકોર્ટે AIની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની PIL ફગાવી

ફ્લિપકાર્ટના વરિષ્ઠ નિદેશકે આપી માહિતી

ફ્લિપકાર્ટમાં વરિષ્ઠ નિદેશક જગદીશ હરોડેએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ સરકારની સાથે ODOP યોજના (Government of Uttar Pradesh ODOP Scheme) સંબંધિત ફ્લિપકાર્ટની ભાગીદારીને જબરદસ્ત સફળતા (Flipkart Walmart MoU with UP Government) મળી છે અને જાન્યુઆરી 2020 પછીથી અત્યાર સુધી વિવિધ ઉત્પાદન શ્રેણીઓમાં 52 ટકા ત્રિમાસિક વૃદ્ધિ નોંધવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.