નવી દિલ્હી: લોકો હવે સંસદની કાર્યવાહી લાઈવ જોઈ શકે તે માટે ડિજિટલ સંસદ એપ લોન્ચ કરવામાં (Parliament Launches Digital Sansad App) આવી છે. આ એપ ડાઉનલોડ કરી લોકો સંસદની કાર્યવાહી સરળતાથી જોઈ શકશે. સાથે જ પોતાની મોબાઈલ સ્ક્રિન પર 2022નું બજેટ (Union Budget 2022 Live) લાઈવ જોઈ શકે છે. આ એપમાં ઘણા મહત્વપૂર્ણ ફિચર્સ પણ છે, જેનો લાભ લોકો લઈ શકે છે.
-
गणतंत्र की 73 वर्ष की यात्रा के दौरान हमारी संसदीय व्यवस्थाएं निरंतर समृद्ध हुई हैं। हमारी संप्रभु संसद ने नागरिकों को विधायी व्यवस्था से जोड़ने के लिए अनेक पहल की हैं। टीवी पर सदन के लाइव प्रसारण से लेकर आज ‘#DigitalSansad’ ऐप इसी दिशा में सशक्त कदम है।https://t.co/TuuapkDyJ7 pic.twitter.com/Ohh41xR92G
— Om Birla (@ombirlakota) January 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">गणतंत्र की 73 वर्ष की यात्रा के दौरान हमारी संसदीय व्यवस्थाएं निरंतर समृद्ध हुई हैं। हमारी संप्रभु संसद ने नागरिकों को विधायी व्यवस्था से जोड़ने के लिए अनेक पहल की हैं। टीवी पर सदन के लाइव प्रसारण से लेकर आज ‘#DigitalSansad’ ऐप इसी दिशा में सशक्त कदम है।https://t.co/TuuapkDyJ7 pic.twitter.com/Ohh41xR92G
— Om Birla (@ombirlakota) January 27, 2022गणतंत्र की 73 वर्ष की यात्रा के दौरान हमारी संसदीय व्यवस्थाएं निरंतर समृद्ध हुई हैं। हमारी संप्रभु संसद ने नागरिकों को विधायी व्यवस्था से जोड़ने के लिए अनेक पहल की हैं। टीवी पर सदन के लाइव प्रसारण से लेकर आज ‘#DigitalSansad’ ऐप इसी दिशा में सशक्त कदम है।https://t.co/TuuapkDyJ7 pic.twitter.com/Ohh41xR92G
— Om Birla (@ombirlakota) January 27, 2022
આ પણ વાંચો- Union Budget 2022: શું છે FRBM એક્ટ 2003?
ઓમ બિરલાએ ટ્વિટર પર આપી માહિતી
આ એપ વિશે લોકોને માહિતી આપતાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ટ્વિટ (Om Birla Tweet on Digital Sansad App) કરીને કહ્યું હતું કે, પ્રજાસત્તાકની 73 વર્ષની સફર દરમિયાન આપણી સંસદીય પ્રણાલી સતત સમૃદ્ધ થઈ છે. આપણી સાર્વભૌમ સંસદે નાગરિકોને કાયદાકીય વ્યવસ્થા સાથે જોડવા માટે ઘણી પહેલ કરી છે. ટીવી પર ગૃહના લાઈવ ટેલિકાસ્ટથી લઈને આજ સુધી 'ડિજિટલ સંસદ' એપ (Parliament Launches Digital Sansad App) આ દિશામાં એક મજબૂત પગલું છે.
આ પણ વાંચો- Air India Handed Over To TATA: ટાટા ગ્રુપને સોંપવામાં આવી એર ઈન્ડિયા, 69 વર્ષ બાદ થઈ ઘર વાપસી
સંસદના બંને ગૃહોની કાર્યવાહી લાઈવ જોઈ શકાશે
ઓમ બિરલાએ વધુમાં કહ્યું હતું કે, 'ડિજિટલ સંસદ' એપ (Parliament Launches Digital Sansad App) પર, સંસદના બંને ગૃહોની કાર્યવાહીનું જીવંત પ્રસારણ, ગૃહોના દરરોજના કામકાજની માહિતી, ગૃહના ફ્લોર પર મૂકવાના પત્રની સાથે, વર્ષ 1947થી અત્યાર સુધીના બજેટ પર ચર્ચાઓ પણ ઉપલબ્ધ છે. આ એપ ડાઉનલોડ (Parliament Launches Digital Sansad App) કરીને લોકો તેમના મોબાઈલ સ્ક્રીન પર 2022નું બજેટ લાઈવ પણ (Union Budget 2022 Live) જોઈ શકશે.
1 ફેબ્રુઆરીએ આવશે બજેટ
લોકસભાના સ્પીકરે વધુમાં ઉમેર્યું હતું કે, તેના નીતિવિષયક નિર્ણયોથી લોકોને વાકેફ કરવાની જવાબદારી વિધાનસભાની છે. ત્યારે તે જનહિત માટે પ્રતિબદ્ધ વિધાનસભાની જવાબદારી છે. જ્યારે સરકારના કામની માહિતી રાખવી એ જવાબદાર નાગરિકની ઓળખ છે. આ એપ્લિકેશન (Parliament Launches Digital Sansad App) આ સમાવિષ્ટ ધ્યેયને પૂર્ણ કરે છે. કારણ કે, તેના પર સંસદની ચર્ચાથી લઈને આગામી બજેટ (Union Budget 2022 Live) સુધી બધું જ ઉપલબ્ધ હશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આવતા મહિનાની પહેલી તારીખે એટલે કે 1 ફેબ્રુઆરીએ ગૃહમાં બજેટ (Union Budget 2022 Live) રજૂ કરશે.