ETV Bharat / business

તમિલનાડુ સરકારે 15128 કરોડના રોકાણ સાથે 17 MOU પર હસ્તાક્ષર કર્યા - તમિલનાડુ સરકાર 17 એમઓયુ કરી કર્યું રોકાણ

રાજ્યમાં પહેલેથી કાર્યરત કંપનીઓ સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ડેમલર ઈન્ડિયા કમર્શિયલ વ્હિકલ્સ અને નવા રોકાણકારોનો સમાવેશ થાય છે.

એમઓયુ
એમઓયુ
author img

By

Published : May 27, 2020, 7:33 PM IST

ચેન્નાઈ: તમિલનાડુ સરકારે બુધવારે 17 એમઓયુ(MOU) પર હસ્તાક્ષર કર્યા, જેમાં 15,128 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ છે. આ લગભગ 47,150 નોકરીઓ ઉદભવશે.

રાજ્યમાં પહેલેથી કાર્યરત કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં ડેમલર ઈન્ડિયા કમર્શિયલ વ્હિકલ્સ અને નવા રોકાણકારોનો સમાવેશ થાય છે.

રોકાણ કરનારી કંપનીઓ જર્મની, ફિનલેન્ડ, તાઇવાન, ચીન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, જાપાન, યુએસએ, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડની છે.

એમઓયુની વિગતો નીચે મુજબ છે

  • વાણિજ્ય વાહન ઉત્પાદક ડેમલર ભારત (2,277 કરોડનું રોકાણ, 400 નોકરીઓ)
  • ફિનિશ મોબાઇલ ફોન ઉત્પાદક સૈલ્કોપ (1,300 કરોડ રુપિયા, 10,000 નોકરીઓ)
  • જાપાની સેમી-કંડક્ટર ચિપ ઉત્પાદક પોલિમેટ ઇલેક્ટ્રોનિક્સ ( 900 કરોડ રુપિયા, 600 નોકરીઓ)
  • તાઇવાનની ચુંગ જા કંપની વચ્ચે જૂતા બનાવવાનું સંયુક્ત સાહસ
  • લિમિટેડ એન્ડ એસ્ટન શૂઝ પ્રાઇવેટ લિમિટેડ ( 350 કરોડ રુપિયા, 25,000 નોકરીઓ)
  • ઔદ્યોગિક પાર્કને પ્રોત્સાહન આપવા ઑસ્ટ્રેલિયાની લાઇ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર પ્રાઇવેટ લિમિટેડ ( 400 કરોડ રુપિયા, 5,850 કરોડ રુપિયા )
  • દક્ષિણ કોરિયાની મૈંડો ઑટોમોટિવ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કાસ્ટિંગ સુવિધા સ્થાપિત કરશે ( 150 કરોડ રુપિયા, 250 નોકરીઓ)

આવી બીજી ઘણી કંપનીઓ છે જેમની સાથે રોકાણ માટેના કરાર થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.