ETV Bharat / business

TCS Airtel's Strategic Alliance 2021 : 5G નેટવર્ક સોલ્યુશન ઉપયોગ કરી રિમોટ રોબોટિક્સ ઓપરેશન્સ માટે હાથ મિલાવ્યા - ટીસીએસ એરટેલ સ્ટ્રેટેજિક એલાયન્સ 2021

ભારતી એરટેલ અને ટીસીએસે (TCS Airtel's Strategic Alliance 2021) 5જી આધારિત રિમોટ રોબિક્સ ઓપરેશન (5G Remote Robotics Operations in 2022) માટે હાથ મિલાવ્યાં છે. જૂનમાં Airtel અને TCS દ્વારા ભારત માટે 5G નેટવર્ક લાગુ કરવા માટે એક સ્ટ્રેટીક સોલ્યુશનની જાહેરાત કરવામાં આવી હતી.

TCS Airtel's Strategic Alliance 2021 : 5G નેટવર્ક સોલ્યુશન ઉપયોગ કરી રિમોટ રોબોટિક્સ ઓપરેશન્સ માટે હાથ મિલાવ્યા

author img

By

Published : Dec 28, 2021, 12:55 PM IST

દિલ્હી : ભારતમાં 5G નેટવર્ક વિકસાવવા માટે ભારતી એરટેલ અને ટાટા ગ્રુપે (TCS Airtel's Strategic Alliance 2021)હાથ મેળવ્યાં છે. ભારતી એરટેલ (Bharti Airtel) અને આઈટી કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ (TCS) ને 5G સર્વિસ આધારિત રિમોટ વર્કિંગ ટેક્નોલોજી બનાવવા માટે એક સ્‍ટ્રેટજિક જોડાણ કર્યું છે. બંને કંપનીઓ હાલ હરિયાણાના માનેસરમાં એરટેલની 5જી લેબનું પરીક્ષણ કરી રહી છે. આ ભાગીદારી 5G નેટવર્ક સોલ્યુશન માટે છે. આમાં ટીસીએસે એરટેલ માટે એક 5G નેટવર્ક સોલ્‍યુશન ડેલવપ (5G Remote Robotics Operations in 2022) કર્યું છે જે સંપૂર્ણપણેે સ્વદેશી છે.

રિમોટ રોબોટિક્સ ઓપરેશન્સ માટે ભાગીદારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય કંપનીઓ 5G માટે દેશમાં વિકસિત સ્વદેશી ટેક્નોલોજી અપનાવવા પર વિચાર કરી રહી છે. એરટેલ અને TCS એ 5Gનો ઉપયોગ કરીને રિમોટ રોબોટિક્સ ઓપરેશન્સ માટે (TCS Airtel's Strategic Alliance 2021)ભાગીદારી કરી છે. બંને કંપનીઓએ હરિયાણાના માનેસરમાં એરટેલની 5G લેબમાં ટેક્નોલોજીની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. રોબોટિક ટેકનોલોજી (5G Remote Robotics Operations in 2022 )જોખમી ખાણકામ, તેલ અને ગેસ ક્ષેત્રોમાં કામ કરવાનું સરળ બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 5Gનું કોમર્શિયલ ઓપરેશન શરૂ થયા બાદ બંને કંપનીઓ તેને ઔદ્યોગિક સેગમેન્ટમાં લાવવામાં રસ ધરાવે છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં 5જી ટેસ્ટ શરૂ, 1 વર્ષ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવશે મજબૂત નેટવર્ક

હાલમાં જોકે TCS અને ભારતી એરટેલે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

જૂનમાં જ એરટેલ અને TCSએ (TCS Airtel's Strategic Alliance 2021) ભારતમાં 5G નેટવર્ક સોલ્યુશન્સ લાગુ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. TCS એ O-RAN (ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક) આધારિત રેડિયો અને NSA/SA (નોન-સ્ટેન્ડઅલોન/સ્ટેન્ડઅલોન) કોર વિકસાવ્યું છે. જ્યારે એરટેલ આ સ્વદેશી સોલ્યુશનનો (5G Remote Robotics Operations in 2022 ) ઉપયોગ કરશે, કારણ કે તે ભારતમાં 5G રોલ આઉટ કરશે.

આ પણ વાંચોઃ GTU દ્વારા સ્વદેશી 5G એન્ટેના વિકસાવવામાં આવશે

જાન્યુઆરી 2022થી ઉપયોગ થશે શરુ

એવું માનવામાં આવે છે કે એરટેલ જાન્યુઆરી 2022થી 5G સેવા માટે આ ટેક્નોલોજીનો (TCS Airtel's Strategic Alliance 2021) ઉપયોગ કરવાનું શરૂ કરશે. શરૂઆતમાં તેને પાયલોટ પ્રોજેક્ટ (5G Remote Robotics Operations in 2022 ) તરીકે શરુ કરવામાં આવશે. TCS ગ્લોબલ સિસ્ટમ ઇન્ટિગ્રેશનમાં પણ નિપુણતા ધરાવે છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ 3GPP અને O-RAN બંને ધોરણો માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.